________________
(૧૧૭૧
(પૂર્વભવવૃતાન્ત.) લે બે મન એજર્યું, કરે રમણ(લ) નીતરંગ. હવે ૧૪ ઝીલી જવ બેઠાં તટે, બેહુ મિલી એકઠા જામ; તવધારણ તિહાં તતખિણે, આવી કપટ ધરી મન તા. હવે ૧૫ તે બેહુને નાંખ્યા ઠેલીને, જલમાહિ પડયા અસરાલ; દુઃખીયાં થઈ બેહુ જન(અ), નીકલીયા તે તતકાલ. હવે ૧૬ હવે આગલ જે થા(ય), સાંભલો બાલગોપાલ; ગંગવિજયે બાવની, કહી રંગે ઢાલ રસાલ. :
હ૦ ૧૪=૧૨૦૪ દુહાક્ષેમકર તવ દેખીને, વખાણે નિજ નાર; બુદ્ધવંત સુલખણ, ચતુરામાં સરદાર. ઈમ કર્મે બાંધ્યા હસીયે, ક્ષેમંકર તેણીવાર; વણ ભોગવ્યાં છુટે નહીં, આપું નિરધાર. અન્ય દિવસ વલી એકદા, રમવા વાડીમાંહિ; જઈ બેઠા એક વૃક્ષ તલ, સુન્દિર શીતલ છાંહી. તવ બેલેં પ્રીયમંજરી, અહો અહે પ્રાણાધાર; જઈ લાવો એ વૃદ્ધિથી, રમવા કુસુમ સંબાર. ૪ ક્ષેમનિધિ ગયે આણવા, વાડીમહેં નિવેશ:
તવધારણી મનચિંતવે, જેઉં એને નેહવિશેષ: પ=નર૦૯ ઢાલ. બેબે મુનિવર વિહરણ પાંગર્યા છે, એ દેશી. તવ લઈ મુકે છાણી(ની) તિહાં કણેજી, સંતાડે કે અન્ય ઠામજી; અંબે જવ ત્રિયા દેખે નહીંછ, ગઈ ઈહાંથી કેણે કામજી. ક્ષેમનિધિ તે નિજ મન ચિંતવેજી, હવે ો કરો ઉપાથરે;
-પાણુના મોજા સાથે. -જેવારે, જ્યારે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org