________________
૧૬૮
કુસુમશ્રી, સાંભલી કુંઅર સેભાગીરે, લેધ સાથે પરિવાર, સભાગી; સ્વસુરપક્ષે ઉતાવલોરે, આવી મિલ્યો વસુધાર. ભાગી. ૪ રણધવળ ચિતે ભમેંરે, દિન લાખિણો મુજ આજ; સેભાગી; પુત્ર મારે એવો કે નહીરે, યામાતને આપું રાજ. સોભાગી. ૫ એવું મન્નમેં ચિંતવીરે, યામાતને દીધું રાજ, સોભાગી; રણધવલે દીશા ઝહીરે, સારૂ આતમકાજ. સોભાગી. ૬ જયસેનને તેડાવીનેરે, થાયે રતનપુરી રાય, સભાગી; વીરસેના હવે ભૂપતૈિર, આ પિતાને તાંય. ભાગી. ૭ એકદા સમરી દેવતારે, આવીને બેલી વાણું, સભાગી; માગે કમર શું જોઇએરે, કહો તે કરૂં પ્રમાણ સોભાગી. ૮ એક મનોરથ માહરેરે, છે મુજ માતા ખાસ, સોભાગી;
સુમપુરીનગરી જનેરે વેગે વસાવો વાસ. સેભાગી. દેવી કહે એટલુંરે, કરસું(જ્યુ) તે મુજ કામ, સોભાગી; એ ચિંતા તુમ મ કરોરે, હવણ વાસુ તે ગામ. ભાગી. ૧૦ ઈમ કરી તે નગરી વાસીરે, ઠામ ઠમના અણ(પ્યાં) લાક, સભાગી; નગરી વસાવી ભલી પરિરે, મેલ્યાં લોકના પાક. સોભાગી. ૧૧ દેવી આવી નૃપનેં કહે રે, તુજ ચિંત્યું મેં કીધું કામ, ભાગી; કુમાર જેવાભણી સંચરેરે, નયરી વસી અભિરામ. ભાગી. ૧૨ સા નારી દેખી કરીરે, હરખ્યો મનમેં ભૂપ, સોભાગી;
અજયકુમારને તેડીનેરે, આપણું રાજ અનુપ. સેભાગી. ૧૩ છતા દિવસ તિહાં રહીરે, આ પિતાને ગામ, ભાગી;
૧-જામાત, જમાઈને, ૨-દીક્ષા. ૩–સા. ૪-પરણીને રતનપુરીથી નીકળ્યા બાદ જતાં ભૂલથી ઘોડાને કુસુમપુરીના ઉદ્યાનમાં મુક્યા રહ્યું હતું તે હજડ નગરમાં. પ-વૃન્દ, ટોળા.
૬ આંહી “અજય” નામ છે અને પછાડી ટાલ માં “ શ્રી જય છે” અજય અને શ્રીજયને અર્થ એક જ થાય છે. –કેટલાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org