________________
(કથા.)
૧૬૯ દેવી, આણું માગીને, પિતા પિતાને ધામ. ભાગી. ૧૪ હવે ધર્મ આરાધે એકમને રે, શ્રી વીરસેન ભૂપાલ, સોભાગી; ગંગવિએ કહી અભિનવીરે, રૂડી એકાવનમી ઢાલ. ભાગી.
૧૫=૧૧૮૨
હવે તિહાં ધષિમુનિ પંચસયાં પરિવાર; કનકશાઓં વન્ન આવીયા, હરખ્યા લોક અપાર. ૧ વનપાલકમુખ સાંભલી, વન્દન જાય કુમાર; વાંદી બેઠા નૃપ જિસે, દી દેસન ગુરૂ સાર. દેસન સુણ પુછે વલી, પ્રભુ ભાંજે સન્વેસ; સુખદુઃખ કુણ કર્મ કર્યા (થા), ભાખ પૂરવભવ તેહ. ૩ ગુરૂ કહે તુમહે સાંભ, પૂરવભવચરિત્ર; સાંભળતાં સુખ ઉપજે, થાયૅ કાન પવિત્ર. ૪ એ સુણતાં જે ઊંઘસે, તે વડે અજાણ; માનસરૂપે રોઝડાં, તે જાણી વીરવાણુ.પ=૧૧૮૭
(પૂર્વભવવૃતાન્ત) ઢાલ, ઘર આવ્યોજી આંબે મેરી, એ દેશી. તથા હરખીત થઈ તવ હરે, સહિ દીધી સેય કુમાર,
કુંવરને જઇયેંજી ભામણે, એ રાગે. કહે કેવળી રાય સાંભલો, તુમ પૂરવભવને સંબન્ધ;
હવે જે જે કર્મ કહેવા નડે. આંકણી. કર્મ બાંધ્યા તે જેહવાં, તે ભાખું સધળે બંધ. હવે ૧ ૧ પાંચસો સાધુના પરિવારસહિત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org