SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ (કથા.) દુહા, હવે વીરસેન તે રાજવી, પાલે અખંડીત રાજ; સિમાડા સહુ વશ કર્યા, વૈરી આણું વાજ. ૧ વીરસેન તે મન ચિંતવી, થ ઘેડે અસવાર; પુરનગરે આવી, કર્યો મયસારને જુહાર. ૨ તેહ તિહાં એક મુનિવરૂ, આવ્યા વિહાર કરંત; મયસાર, દેશના સાંભલી, વ્રત લીયે મનખંત. ૩. વીરસેન રાજે થાપા, લીધે સંયમભાર; વીરસેને તેડાવ્યો હર્ષ, કમલગુત કુમાર. ૪ કમલગુપ્તને આપીઉં, શ્રીપુરનગરનું રાજ; પિત્તે કનકશાલે આવીયા, કરે ધર્મનાં કાજ. ૫ હાલ, દેશી મખડાની. અથવા, મહીપતિ મેહના, તથા, વાત પોતે જે ભેગવીરે, તેહ કહી સમજાય, સાચે મન એ ખરી; જાતિ કહી વ્યવહારિરે, ન કહ્યા ભૂપતિનાય, સાચે મન એ ખરી. એ દેશી. એહવે તિહાં કણે આવીયોરે, રણધવળતણે સચિવ, ભાગી સાંભલો; કરજેડી પ્રણસેં મુદારે, વલી વિનતી કરે અતીવ. સોભાગી સાંભલો. ૧ મસ્ત્રી કહે સુણો ભૂપતિરે, તુહ સુસરે તે તુહપાસ, સેભાગી; તુમહ મુખ જેવા હલવલેંરે, વલી (બેટી)કુસુમશ્રીનેં ખાસ ભાગી. ૨ તેમાટે કરૂણ કરી, પધારો મહારાજ, સૌભાગી; રણધવળ જુએ વાતડીરે, મિલવાનું છે કાજ. સભાગી. ૩ ૧-સંજમ, ચારિત્ર, દક્ષા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy