SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ કુસુમશ્રી. સુણો પંખી મેલે જ જવું)હૈય, મિલ્યો સહુ એક વર્ગ, સુણે સુણાવ ઉડતાં વાર ન કાય, છે સહુ સ્વારથનું સગું, સુણો૫ સુણો સાચ કરો કે કુડ, અંતે જાવું એકલાં, સુણો સુણે કુડ તિડાં હોયે ધુળ, સુખ ન પામે નિરમળાં, સુણ૦ ૬ સુણો કુણ રાય કુણુ રંક, ઈન ચન્દ્ર સવિ જિનવરૂ! સુણો સુણે કરે તે લાંબે પત્થ, મરણ ન થાય કેણે પરૂં, સુણ ૭ સુણે મ કરે આતમસંતાપ, એ મેલે સુણસમો, સુણ - સુણો સાથે આવે પુન્યને પાપ, પિ(૧)લે ભવ કર્મનિગમો, સુણે ૮ સુણે મ કરો માયા લિગાર, માયાથી દુઃખ છે ઘણે, સુણો સુણો, 'મા દુર્ગત હામ, દેખાડે તે આઠ ગુણ. સુણો ૯ સુણે, કેઈગયા કે જાવણહાર, એણી વાટે જગવિહિ ગયે, સુણે સુણો લાંબા પસારી હાથ, ધર્મવિના કાંઈ નવિ લા, સુણે ૧૦ સુણો કાચા કુચસમાન, એ કાયા તુહે જાણજે, સુણે સુણે સધ્યારાગનો વાણ, તિમ એ આઉ માનજે, સુણ૦ ૧૧ સુણે કરજો સુકૃત પુણ, મનુષ્યજ મેં અવતરી, સુણો સુણો ભ્રમરાક્ષરને નાય, નહિ પામે ભવ એ ફિરી, સુણો ૧૨ સુણ૦ દાનસીયલ; ત૫; ભાવ, ધર્મ દેખાડ જિનવરૂ, સુણો સુણો એ સેવ્યાં લહિયે ભવપાર, સાચો કા એ સુરતરૂ, સુણો ૧૩ સુણાવ એ ! દેશનાની સુણેવ, પ્રતિબોધ અરિકેસરી, સુણો સુણો પુત્રને આપી રાજિ, લીધું વ્રત મનસંવરી, સુણ૦ ૧૪ સુણો એવી જિનવરવાણ, ભવિક જીવ ચિત્તમેં ધરે, સુણો સુણો એ પંચાસમી ઢાલ, ગંગવિજયે કહી ભલી પરે, સુણો૦ ૧૫=૧૧૬૨ ૧-માયા, એજ દુર્ગતિનું ઠેકાણું-ચિન્હ છે. ૨-કુમ્ભ, માટીને ઘડે. ૩-જેમ ઘુણ, અથવા ભમરાઓ લાકડાને કેતરે છે તેમાં સ્વાભાવિક રીતે કોઇ અક્ષરની આકૃતિ થઈ જાયે છે તે ન્યાયે-તે ૨ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy