SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ (સ્થા.) રાય સામગ્રી સાજ કરી, સાથું લઈ પરિવાર: આવી પ્રણસેં ભાવચ્ચું, વિનય કરી વારેવાર. ભલે મેં ! ગુરૂમુખ નિરખીએ, આજૂને દિન ધન્ન; આજ મનોરથ મુજ ફલ્યાં, વલી ૧ણ થયાં પાવજ. ૩ ગુરૂસ્તુતિ કરી મન ભાવસ્યું, બેઠે આસણ વાલ; મુખ વસ્ત્ર-૫ સ્થાપીને, બેલે વચન સંભાલ. ૪ . ગુરૂ ભાખું મીટી દેશના, સાંભલે સહુ પરિવાર; - હલુઆકર્મી જે હસું, તે લહસું ભવપાર ! ૫=૧૪૭ (સૂરિશ્રીધૃતસાગરદેશના) હાલ, દેશી વણઝારાની. અથવા, કાંઝી નાયક, સાંભળે સુજ અવદાર, વાત કહું વારૂપણે, કાંઝી નાયકરે; એ દેશીયે, સુણે પ્રાણરે! ધર્મ કરે મનરંગ, ધર્મથી નનિધિ પામીયે, સુણો પ્રાણીરે; સુણે પ્રાણુંરે, ધએ લહીયેં સ્વર્ગવિમાન, અઘમતિ મનથી - વાણીયે, સુણે પ્રાણીરે. ૧ સુણે મનુષ્યજનમ વારેવાર, નહિ પામે તુહે પેખેને, સુણે; સુણેકુડો એ સંસાર, મ્યું મહ્યા છે. દેખીને, સુણ૦ ૨ સુણો કુડી માયા જાલ, કુડે કુટુંબ સહુ કારમે, સુણે; સુણો પુત્ર કવિત્ર પરિવાર, એ સહુ સંસાર અસારમો, સુણો ૩ સુણો કુડે બન્ધવલોક, કૂડી જેવી વાદછાંહડી, સુણો, સુણો અને હવે તે કેક, કોઈ ન દે આવી બાંહડી, સુણે ૪ ૧ હલકા, ઓછા કર્મવાળ. ૨-પાપબુદ્ધિ, ૩-એ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy