SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ કુસુમશ્રી. પુછે' ઉછંગે વારતા, એતા દિવસ કિઠાંમ મ્હારા રાજ; તે સવિ ભાખા અમ્મને, તુમ્હે છે। ગુણના ધામ મ્હા ॰ ૬ રાજકુમરતા ખેલે નહિ, કહ્યા સુરે સઘળેા વૃત્તાંત મ્હારા રાજ; સાંભલી સહુ ખુશી થયાં, કુમર વડે પુણ્યવત મ્હારુ બૃ॰ સુર નાટિક કરી કહે, કાઈ કરમાવા મુજ કામ, મ્હારા રાજ; દ્યા સીખ તુમ્હે મુજને, જિમ જાવુ મુજ ડામ માટ સીખ દેઈ સુર તવ વાલીયા, તવ કુમર કહે સુણ દેવ, મ્હારા રાજ; કરજો ખબર તુમ્હા જાઇ નઇ, મુજ રસ્ ́સરપ્રતિ તતખેવ મ્હા કહ્યું સુરે, સાંભલી હરખીયા, હરખદાન બહુ દીધ, મ્હારા રાજ; ભલે આવ્યા નિજ દેસડૅ, દેવે કરૂણા કીધ! મ્હા॰ જૂ એ પુણ્યવન્ત કુમારજી, મન ચિ ંતે થાયે' સવિ કામ, મ્હારા રાજ; વખતવન્તી મારી કુમરી, જે પામી એવા ઠામ મ્હા॰ જૂથ ૧૧ વીસેતકુમરમનરલી રંગસુ, સુખવિલસે સંસાર, મ્હારા · રાજ; અનુક્રમે સુખ ભાગવતા હુઆ, અમૂત્રિક પુત્ર તે ચ્યાર મ્હાર પહિલા કમલસેન ગુનિયા, કમલગુપ્ત બીજો નણુ, મ્હારા રાજ; જેયસેન ત્રીજો શેલતા, શ્રીજય ચોથા ખુણખાણ ન્હા॰ જૂ૦ ૧૩ ઇન્દુકલાપરિ" વાધીયા, હુઆ ભણીગણી બુદ્ધવન્ત, મ્હારા રાજ; મહાતરકળાયે પરવર્યાં, સાચા સુગુણ તે સંત મ્હા ॰ ૧૪ મેા’ટા રાયની કન્યકા, પરણાવે તે ભૂપાલ, મ્હારા રાજ; ગગવિજયે ભાખી રગમ્યું, આછી ઓગણપચાસમી તાલ હા૦ ૦ ૧૫–૧૧૪૨ દુહા. હવે નશાલ તયરીયે, શ્રીશ્રુતસાગરસૂરીસ; આવ્યા સાંભલી હરખીયા, રાય રિકેસરી જગીસ. ૧- હર્ષથી. ર-સસરાને સારી, અછો. Jain Education International For Private & Personal Use Only G . www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy