SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમયસાપ પર વસવામાજિક દાયક શુભવેલા શુભમkતે ઉમે ચા સપ્તક્ષેત્રે ધન વાવરે, કરેની કાર માસ કેટલાયક તિહાં રહી, હવે ચિંતે જઈ ગામ. ૨ દ્રવ્ય સાથે ઘરે મોકલ્ય, માગી સીખ રાય પાસ; ત્રિયા શુક સાથે લેઇને, ચાલ્યા કુમર ઉલ્લાસ. ૩ વોલાવી વલ્ય મયસારનૃપ, દીધાં સૈન્ય અપાર; હય, ગય, પપાયકરૂં પરવેર્યો, ચા પન્થ કુમાર. ૪ વન, વાડી, જૈતુક દેખત, બેઠે દેવ; વિમાન; હરખ હેજ હિયડે ઘણે, માવિત્ર મિલણમ્યું પ્રમાણ ૫=૧૧૦૬ હાલ, એડીરી ગેડી કરૂં, એ દેશી. હ કુમરના માત-પિતા ઘણી, ખેજ કરી ગામે ગામ મહારા લાલ; કુંઅર કાંહી લાભે નહીં, કરવું જેનું કણે ઠામ મહારા લાલ. ૧ રાય વિચારે ચિત્તમેં, હવે એ કરવો વિચાર મહારા લાલા; એક પુત્ર હતે મુજ આંગણે, તે દેવે હર્યો નિરધાર હાર લાલ. રાય વિચારે ચિત્તમેં. રે! રે! દૈવ તું પાપીયા ! કાં દધું મુજ દુઃખ મહારા લાલ; રૂં તાહરૂં બીગાડીયું, જે હરી લીધું મુજ સુખ મહારાવ રાય૦ ૩ કાંઈ નવિ ચેર્યું તાહરૂં, નવિ દીધી તુજ ગાલ મહારા લાલ; મુજ અબલાને દુ:ખણી, કીધી લેઇ બાલ મહારા લાલ. રાણું વિચારે ચિત્તમેં. ૧–સાત સ્થમાં. તે આ પ્રમાણે સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકા, જિનમહિ, જિનમૂર્તિ અને જિનાગમ. ૨-વાપરે, ખર્ચે. ૩–ાડા, ૪-ગજ, હાથી, ૫-પાયલ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy