SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ કુસુમશ્રી. વાજા વાજતે આવીયા, રાજ્યસભામાં જામ; રાણી જળ. હાઁકરી, છોટે રાયને તમ. વખત૮ અહો ! જલથલનાં દેવતા, શીલતણા રખવાલ; સાંભલજે તું મને કહું, તુહે સાચા પ્રતિપાલ. વખત ૧૦ આઅરિકેસરી સુતર્યે સહી, જે હોઈ સાચો રાગ; તે ત્રુટજે નૃપબંધના, જિમ હૈયે શીલસોભાગ. વખત ૧૧ ઈમ કહી નૃપને જળ છાંટીઓ, વૃટા બંધન ત્રાટ; મયસાર નૃપ સાજો થયા, જયજય છેલે ભાટ. વખત ૧૨ કરે પફફવૃષ્ટિ દેવતાં, થઈ આકાશું વાં; ધનધન કુસુમશ્રી માવડી, જેહને શીયલ પ્રમાણ વખત) ૧૩ શીલને મહિમા પરગડે, સહુ લોક કહેત; કુમાર મન શંકા ટલી, એ ! સાચી શીલવંત. વખત૭ ૧૪ કમર કહે સુણે સુન્દરી, કિમ રહી ગણિકાને ઘેર ? કિમ રાખ્યું શીલવ્રત આપણું, ભાખ સુણે સહુ હેવ. વખત ૧૫ સહુ સુણતાં કહે કુમરી, માંડી સવિ વાત; બુદ્ધિ કરી સડે રખાવીયું, શીલવત સુવિખ્યાત વખત. ૧૬ નયરલેકે તે સાંભલી, કરે બહુ ગુણગ્રામ; ધનધન કુસુમશ્રી માતનેં, તુહ શુક બુદ્ધિને ઠામ. વખત. ૧૭ ઉઠી તવ હરખું કરી, મયણસાર નરિંદ; વિનય કરી પાય લાગીને, કહે આવી, થયો આનંદ. વખત ૧૮ મોટો તહ–ઉપગારડે, દીધું છવતદાન; ખમજો અવગુણ માહરે, હું અપરાધી છું તુમહ રાણુ! વખત. ૧૯ ગુણો સવિબગસે મુને, હોં આ અહ આવાસ; કિંકરપારેસું ચાકરી, રહેલું અહનિસ પાસ ! વખત ૨• અરિકેસરીસુત સુન્દરૂ, માની વાત ભૂપાલ; ગંગવિજયે ભલી વર્ણવી, સડતાલીસમી ઢાલ. વખત. ૨૧=૧૧૦૧ ૧–પુષ્પવૃષ્ટિ. ૨–પ્રગટ-પ્રત્યક્ષ, ૩-બસે માફ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy