SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ (સુમશ્રી-મિલાપ ) ટેક બહુ પરિવારે ધસમસ્યા, આવ્યા ગણિકાદ્વાર; સૂડે દી આવતા, શ્રીવીસેનકુમાર. ૬=૧૦૮૦ ઢાલ. આધવ માધવને કહેજો, એ દેશી. અથવા, દુહારૂપે અને-વૈદ વનમાં વળવળે; તથા ભીક્ષા દેન તૈયા પિગલા, એ રાગે પણ ગાઈ શકાય છે. સૂડલે આવતા દેખીયે।, શ્રીવીરસેન કુમાર; હરખ્યા ઘણું જાઈ કહે, રાણીને તેણીવાર. વખત વડું રાણી તાહ, જાગ્યુ ભાગ્ય વિશાલ; તુમ્હે મિલવાને આવીયા, શ્રીવીરસેન ભૂપાલ. વખત વડું રાણી તાહરૂ. કુમર ચઢયા તેણી ભૂમિકા, જિહાં રાણી ધરી ધ્યાન; દેખીને મન હરખીયા, કુઅર તસ અનુમાંન. વખત અર કહે. ત્રિયા તાહરે, શીયલતણે આધાર; પૂર્યાં મનેરથ તાહરા, હવે તું કાઉસગ્ગ પાર. વખત॰ હાથે કરીને પરાવીયા, પાયે કાઉસગ્ગ તેણિ; એહુ તિહાંથી સ ંચરા(ર્યા), જોઇ લેાકની શ્રાણિ. વખત॰ ગણિકા નિજ મન ચિંતવે, આ સ્યા થયા ઉતપાત ! હૈ હૈ ! હવે (હું) સ્યું કરૂ, કહુ કહને એ વાત. મે ભાલીયે ન જાણીÑ, જે સે' મુજ છેહ ! ૩રયણસરિખી એ કામની, હવે' કીસ પામીસુ એહ. ગણિકા હાથ ધસતી રહી, બેઠી નિજ ગે; અર કુમરી હવે... હર્ષસ, ચાલા(લ્યા) ધરી તેહ. વખત॰ વખત વખત Jain Education International ૧૫૯ For Private & Personal Use Only ક ૐ ૧–વીરસેનને પેાતાને ખાત્રી થઈ, તેથી તેને કુમરીને ખેલાવી, અને કુમરીએ કાઉસગ્ગ પાયા. અર્થાત્ વીરસેને કુમરીને ખેલાવી કાઉસગ્ગ મૂકાવ્યા. એવે ભાષાથૅ છે. ર-શ્રેણી, હાર, પંક્તિ, ૩–નસમાન. ७ www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy