________________
૧૫૮
કુસુમશ્રી. કુમાર કહે ભલે વખા માત, શીલને મહિમારે;
ો વખાયે માય હવે નામ તે કહિમારે. ૧૫ વેશ્યાઘર જે નાર, તે કિમ કહીયે શીલવંતરે ? જાણે સયલ સંસાર, ન હોવૅ કિમેં સતીરે. ૧૬ કહે દેવી કહ્યું તેં સાચ, પણ અવગુણ નહીં એહમારે; એ મટી શીલગંગ, વહાઁ કીસું કહમારે. ૧૭ જે કહો છો તુહે માય, તે સેવક જાઈ ત્યારે; દેવી કહે સાંભલ ગુણગેહ ! તું વિણ નવિ આવે. ૧૮ જે બોલાવો તાસ ! તો કાઉસગ્ગ પારસેરે; કાઉસગ્ગ પાર્યાવિ બાલ, ઈહિ કિમ આવસૅરે. ૧૯ કહી દેવી એવી વાણ, કુમારને આગેરે; ગંગવિજયે બેંતાલીસમી ઢાલ, કહી મનને રાગેરે. ૨=૧૦૭૪
દુહા. રાજકુમારમન નવિ ગમે, જાવું ગણિકાઠાર; તેડયાવિણ હોં ચાલયૅ, કરીશું અનઉપચાર ? ૧ વાહી મુજને અતિ ઘણી, હુતી જીવસમાન ? તે માણિક સ્યા કામનું, જેહથી ઉપજે વિભ્રામ. ૨ દેવી કહે સુણે કુમરજી ! માને મહારી વાચ; તેડી આવો હરખરું, છે રાણી શીલે સાચ. ૩ અન્ય ઉપાય હું નવનવા, કરીશ મનને તાસ, તોહી તુજ ત્રિયાવિણા, નહીં છૂટે બંધન ખાસ ! અજબ વારતા સાંભલી, માની દેવીની વાણ; તેડવા ચાલ્યા રંગંમ્યુ , સાથે રાયપ્રધાન ૧–શીલગંગા, ૨-અન્ય, બીજે. ૩-રાજાના પ્રધાન સાથે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org