________________
૫
(કુસુમશ્રી-મિલાપ.) એહવે દીવ્યરૂપ કરીને દેવ, આવી બેઠી ઉલ્લાસે રે; તવ કુંઅર પ્રણમેં તતખેવ, આ દેવ પાસેરે. સુર કહેરે તું કુમાર ! મ્યું કહું તુજનેરે; મિલ્યાં હતા આપ કયહ! ઉલખે તે કહે મુજનેરે. કમર કહે માહરાજ, નથી સાંભરતે મુજનેરે; સાંભરશે. સંભારું આજ, કહીશ જવ તુજનેરે. કુસુમપુરીની હું દેવી પાદ્રદેવી દેવારે; તેં કીધા ત્રિણિ ઉપવાસ, ધરી મુજ સેવારે. પૂરવસુકૃતને વેગ, આવી તુજ પાસે રે; હતો તુહ મન સદેસ, તે ભાંગે ઉલ્લાસે રે. ૬ એટલા દિવસ કુમાર! તુજ હુતુ અશુભકમ્મરે; હ ઉદયે આવ્યું તુજ સાર, શુભ કર્મ સરે. ૭
જ્યારે નાંખ્યો સમુદ્રમઝાર, તેટલું તુજને પડતેરે; મેં તુજ પ્રા હાથ, પૂર્વશુભને તહરે. ૮ કહે કમર તુમહ-ઉપગાર, કિમ વિસરે માતારે; તું મુજ કુલ–આધાર, તું જગની ત્રાતારે. ૯ છોડો ભૂપતિને માત, વચન ન ચૂકીયેરે; મુજ સેવકને કાજ, આજ નૃપને મૂકીયેરે. ૧૦ દેવી કહું કુંઅર અવધાર, ભાખું તુજ સાચું રે; જે આવે તુમહી નાર, તે થાયે મન મારે. ૧૧
સા લેઈ જલભરિ પાણિ, જે ભૂપને છોટેરે; તેહની સીલ પ્રભાવ, રાયબંધન તૂટેરે. ૧૨ કહે કમર તે કિહાં ભામ? કિસ્સે કહ્યા મુજ માતારે તેણેિ કિહાં કર્યો છે વાસ, સાંભલી પામી સાતારે. ૧૩ કહે દેવી પુફા ઘરે વાસ, શીલેં સીતા સરખીરે;
એમાં કિસ્યો નથી સંદેસ, તમેં નયણે પરખીરે. ૧૪ ૧-તેણું. ૨-હાથેલીમાં. ૩-શીયલના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org