SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ કુસુમશ્રી. તવ કુંઅર આડો હો ફિરીને સુરને ઇમ કહે, ઈમ કિમ કિજે માહારાજ; ચાહીને શરણે હો આવ્યા તેહને ઉગારીયે, બાંહિ ગ્રહોની લાજ. વિ. ૧૫ કરૂણુવચન એવાં છે કુમરનાં સાંભલી, બેલ્યો સુર થઈ ઉજમાલ; ગંગવિજયે હે ભાખી રૂડી સેભતી, પસતાલીસમી ઢાલ. વિ. ૧૬=૧૦૪૯ દુહ. તવ સુર બેલ(લ્યો) મુખથકી, વસ્તુ તુમ્હારી ; આણી આપે ઈહાં કણે, હય પલંક સસને. ૧ તે હું મૂ કે જીવતે, નહીતે કરીશ સતખલ્ડ; સચિવ તવ પ્રણમી કહે, મ કરે કોપ પ્રચંડ. ૨ અમાત્ય કહે અહે આપીશું, કુમરની વસ્તુ જેહ, બંધન છોડો રાયના, હિયડે આણી નેહ. ૩ સુર કહે જારે છેડીસું, વસ્તુ આવસે હાથ; આપ આણુ અહ્મ દેખતાં, જે જીવન વાછાનાથ! જ મૂકી આણી આગલેં, દોય વસ્તુ તતખેવ; ખિસેકમાંહે દેખતાં, અલોપ થયે સુરદેવ.૫=૧૦૫૪ ઢાલ. ઓધવ પ્રીતિવચન્ન, ગોપી બેલેરેઅથવા, સાચી વાત કહું છું આજ, સુણે સહુકાનેરે; એ દેશી, (વણઝારાને મળતી.) કુંમર ચિંતે મનમાંહીરે, હવે કિમ કરશું; સુર થયો અલોપ, તે વાચા કિમ વરસેરે. ૧ ૧-જ્યારે. ૨-લાવીને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy