________________
૧૬૨
કુસુમશ્રી. રે ! અજ્ઞાની લોભીયા, તું વડો અજાણ મહારા લાલ; મુજ-અંધા એ લાકડી, લીધાં આપી તાણ મહારા રાણી ૫ રે પુત્ર ! તુ મુજ વલહે, તું હૈડાને પેસ મહારા લાલ; કિહાં જઈ રહ્યા તું એકલો, સ્પેન કહાવો સંદેશ મહારા રાણી. ૬ તુજવિણું મુજનેં દિડા, નવિ જાયેં સુપ્રવીણ ! મહારા લાલ; અહનિશ તુજ વિણ ટળવળું, તુજસ્યું મનડું લીન મહારાવ રાણી ૭ તું ? નસનેહિ થઈ કાં રહ્યા, કાં થયો કઠિણ કઠોર મહારા લાલ; જે, નિદિયા હોય પ્રાણી, તેહથી રૂડાં ઢેર મ્હારા રાણી - ૮ નવ મહિના ઉદરે ધર્યો, મેં સહિયા દુઃખ અપાર મહારા લાલ; પાલી પેસી મોટ કીયો, પણ તે ન કીધી મુજ સાર હારા રાણી ૯ મુજ મન આશ ઘણી હુંતી, જે પુરસે મનના કોડ મહારા હાલ; પણિ દેવેં કીધાં વિયોગીયા, એ મુજ મોટી ખોડ મહારાવ રાણી ૧૦ ઈણ પરે રાણી વિલવિલિ કરી, રેઈ કરે આક્રન્દ મહારા લાલ; નયણે પડેલ છા(ઠા)માવલી, જુઓ માયાને કુંદ મહારા. રાણી ૧૧ શકાતુર થયો રાજવી, વલી નવરનાં લોક મહારે લાલ; ઘરમેં જવ દેખું નહીં, તવ મૂકે મોટી પિક મહારા. રાણી૧૨ હા હા ! હવે હું સ્યુ કરૂં, કેહનેં કહું એ વાત મહારા લાલ; એ દુઃખ દેખી શકતા નથી, એ માટે અત્યંતર (અભ્ય તે)
ઘાટ મહારા૦ રાય૦ ૧૩ નાટક ગીત વિનોદ જે, તે કીધાં સવિ દૂર મહારા લાલ; કરમવિયોગે નયનડે, વહે આંસુનાં પૂર મહારાવ રાય ૧૪ પુત્રતણું દુઃખું કરી, થઈ રહ્યો એ મ હારા લાલ; કહ્યું કરે મુજ એટલું, કે લ્હાવો ઉંમરની સુદ્ધ મહારાવ રાય૦ ૧૫ વિગતણી પૂરી એ કહી, અડતાલીસમી ઢાલ ! મહારા લાલ; અંગવિજય કહે સાંભ, હવે માવિત્રને મિલસૅ બાલ !
મહારાવ રાય૦ ૧૬=૧૧૨૨ ૧-પેશી, કટકે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org