SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ કુસુમશ્રી. મુજ અબલાઉપરિ એવડે, કરો ન ઘટે રે! કિમ અણુબોલ્યા પાછા વિત્યાં, જે ? હમારે દે. સુ. અ. ૮ મ! રાંકઉપરી સાહિબા, શી રાખે છે રીશ; કીડીઉપરી કટ(ક)ડી, તે કિમ ખમે જગદીશ. સુટ અ૯ શુડો કહે સુણે માતજી, કુંમરવાંક ન કાય; જેહવું દેખે તેવું ચિંત, પછે કે સુખદુઃખ હોય. સૂ૦ અ ૧૦ વલી સંગતિ હોયે જેહની, તેહવાં ફળ લાગે સાય; પણિ હોં દુઃખધરવુંકિશું, હસે રૂડું તુહ જોય. ( અ ૧૧ કોઈ બુદ્ધિપ્રબંધથી, કરણ્ય વાંછિત કામ; મિલર્ચો તુમ પ્રીતમ આવીને, શીલ તણે પરણમ. સુટ અ. ૧૨ ધ્યાન ધર મહામંત્રને, જગ મહિમા જાસ અનન્ત; શ્રીજિનધર્મપ્રભાવથી, લહેસે સુખ મહત્ત. સુત્ર તુમ્હીલને મહિમા ઘણે, તે કરચ્ચે તુમહારી ભર; મનચિંત્યા સુખ પામશે, ધર્મ વડો વડવીર, સુટ અ. ૧૪ થીર ચિત્ત રાખો તુહે માતજી, હાર્યો રૂડા કામ; કુમર વેગે તુમહને તેડવા, આવશે એણે ઠામ. સુટ અ. ૧૫ હ આગળ થાયે તે સાંભ, કહી ત્રેતાલીસમી ઢાલ; ગ ગવિજયે કહે શીલથી, હસે મલમાલ સુણો કૅનુકવાતડી, અરે હાં હાંજી ૧૬=૧૦૦૬ દુહા. ભાખે કુસુમશ્રી શુકપ્રતિ, સુણ બંધવ મુજ વાત; ત્રિણ ઉપવાસ કર્યું ભલા, મહિમા જસ વિખ્યાત. ૧ રહિસ્યું કાઉસગ્ગ ધ્યાનમેં, ગમ્યું મ– નવકાર; ૧-કાર્યોત્સર્ગ. શરીરને હલવ્યાવિના એકચિત્તથી પરમાત્માના ધ્યાનમાં લીન થવાનું વ્રત. ૨-પંચપરમેષ્ટિ મહામંત્રનું સ્મરણું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy