________________
(કુસુમશ્રી-મિલાપ.)
૧૪૯
દુહા. ઈમ ચિંતી કુંઅર તસિં, કહી(કહે) સૂડાપ્રતિ તામ; રે સડા ! રહી આગલે, એહવા શું કરાવે કામ? ૧ તું માહરે સુતસારિ, વલ્લભ હેવ સંસાર; તે એ કામ કરંતડે, સ્યું ન વારી વાર ! ૨ ઈમ સાંભળી સંડે જિર્ચે, ઉત્તર આપે જેહ; તવ તિહાં વીતક જે થઉં, તે, સૂણે ધરી નેહ. ૩ સાંભલજે થિર ચિત્ત કરી, રસિક ! દેઈને કાન; સાંભળતાં સુખ ઊપજે, જિમ ચાખેં રસ પાન. ૪=૯૮૦
હાલ, જૂઠા બેલારે યાદવારે, એ શીયે, સૂણે કૌતુકવાતડી, જે શીલપ્રપંચ, રાણીકલંક ઉતારવા, મિલસેં કેહેવો હવે સંચ, સૂણે કૌતુક વાતડી, અરે હાં હાંછ. ટેક. ૧ રાજભૂવને તવ સાંભલું, કોલાહલ તેણુવાર; ધસમસી તિહાંથી ઊઠીયા, શ્રી વીરસેન કુમાર. સંત અ૦ ક્રોધે ધસીયો ઉતાવળ, જાયે બાહિર જેવાને કાજિ; તવ કેમરી કહે પંખીને, એ મ્યું થયું શુકરાજ. સૂત્ર સૂડારે સુણે માહરી, કાંઈ અણુ કીધ પરીખ; કુમર ગયેરે અન્ધહસું, નવિ દીધી મુંજ શીખ. સૂત્ર સૂડે કહે, સુણે માતાજી, હું પૂછવા થયે ઉજમાલ; કમર તિસેરે ઉઠી ગયે, ક્રોધવસે તતકાલ. સ. અને રાણું કહે, શુડા સાંભલો, મુજ હુન્તી મોટી આશ! વિણ અપરાધે મુજનેં, ગયો મૂકી નિરાશ. સ. અ.. પીયુજી તુમહને યુગતું નહીં, મુજ મૂકવી માહારાજ; પરહરતાં શભા ન પામી, બાંહિ રહ્યાની લાજ. સુત્ર અક છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org