________________
૧૪૮
કુસુમશ્રી. જઘા ચીરી આમિષ ખવાડીયો રે લાલ, તેહની પણિ ન થઈ
નારરે. સૂ૦ ધ૦ ૧૧ પરનરસું મિલતાં થકારે લાલ, નાણે શંક મનમાંહિરે સૂ૦ અંગતણું લટકા કરીરે લાલ, નાંખે દેખાડી ફેંદમાંહિરે સૂ૦ ધન્ન. ૧૨ સ્વારથ લગે છે! જી ! કરેરે લાલ,વલી ઝટપટ માંડે અપાર સૂ૦ કુડી માયા દાખું ઘણીરે લાલ, કામિની કપટભંડારરે સ ધન્ન ૧૩. મનમાન્યામ્યું વિલસે રંગરે લાલ,એકને મૂકે નિરાસરે સડાજી; એક હાથે છાયા કરેરે લાલ, એહવા નારીને બહુ પાસરે સુધ. ૧૪ પગપગ ફૂડ બેલેં ઘણુંરે લાલ, ઉડી ને વિમાસે વાતરે સુદાખવે અવગુણુ પરતણુંરે લાલ, નિજસ્વામીસ્યુ ખેલે ઘાતરે
સૂ૦ ધન્ના ૧૫ નયણતણું ચાલું કરીરે લાલ, માંડે કુડિ પ્રીતિરે સૂડાજી; લોભે અન્યાય ઘાલવેરે લાલ, એ કુલટા નારીની રીતિરે સૂ૦ ધ૦ ૧૬ થત-દુહો–મુખ મીઠી કપટ બહોત, અને હદે પ્રીતિ નિલાય; તેહથી નેહ નકીજીએં, હો જીવ જાયે તે જાય.૧”
પૂર્વજ. તે, એમ 'ઠગલંતી કાં ન મૂારે લાલ, હેં ન બુડી પાણીમાંય સૂત્ર નીચ કામ કરી એહવુંરે લાલ, અસતમાંહિ કહી કહિવરાય
સૂ૦ ધન્ન૦ ૧૭ એહવું દુઃખ પડતાંથકારે લાલ, હેં ન મૂઈ વિષ ખાયરે સૂત્ર વીરસેન મન ચિંતવેરે લાલ, ભાવિકણે નવ કાંચરે સૂડાજી. ધ. ૧૮ એહ વિચાર મનમેં કરે લાલ, શ્રીવીરસેન ભૂપાલરે સત્ર ગંગવિજયે ભલી વર્ણવીરે લાલ, બેંતાલીસમી ઢાલરે સુ૧૯
.૧-ઠગતી. ૨-નહિ, ૩-મૂલમાં “રાય” પાઠ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org