________________
(કુસુમગ્રી-મિલાપ)
૧૪૭ ધન્નધન્ન દિન આજ અમતરે શાલ, આજુની ઘડીય પરમાણુરે, કુલ જે વેલા તુહે અમને મિલ્યારે સાલું, તે વેલા લાખિયું
જાણરે. કુ. ધm૦ ૨ આંકણું. કિરદેવને શ્રવણે સૂર્ણરે લાલ, ચિંતે કુમર મનમાંહિરે સડાજી; જૂઓકિરની ગંભીરતારે લાલ, બેલેં છે ધરીઉછહિરે સૂડાજી. ધન ૩ માહરા શુકસારિખ અબ્બરે લાલ, દીસે છે માટે ગંભીર સુડાજી; તવ શુક પંજરથી નિસરે લાલ, બેઠે ખોલે આવી વી(કી)રરે
સૂ૦ ધ૦ ૪ કુમરે એલખે શુકપંખીનેરે લાલ, ભલે મિ પુત્ર તું આજરે સૂ૦ કિહાં તે ! મૂઈ જીવતી સૂણી રે લાલ, કુસુમશ્રી શુકરાજરે !
સૂડાજી. ધa૦ ૫ તવ શુક કહે સ્વામી સુણેરે લાલ, આ કુસુમશ્રી તુમહ
નારરે. કુમરજી; તુહચી ખિજમતીમાં ઉભીરે લાલ, સાચવે સ્વામી-આચાર!
કુ. ધ. ૬ સૂણી કે પાનલ ધડહરે લાલ, હા ! હા ! રાંડે એનું કીધરે. સુ મુજ કુલ પંપ લિગાડીયો રે લાલ, આ, નીચ વ્યવસાયર્યું
લીધરે સુત્ર ધન્ના ૭ ઉત્તમ વંશની ઉપનીરે લાલ, પરખી ઉત્તમ જાણેરે સૂડાજી; તે છે આ હુઈ પાપણીરે લાલ, કીધાં બહુ કુલ હાંરે સડાજી. ધ૦ ૮ લાજ ન આણી કેહનીરે લાલ, લાગો રસિક સ્વાદરે સડા; આજથકી હવે એહથીરે લાલ, ભાગે સતીને વાદરે સૂડાજી. ધન્ન ૯ કામ કમાણે અમતુરે લાલ, ભઈ વેસ્યાની સેણરે સુઇ કાક ઉડાવવા કારણે રે લાલ, નાંખે ફગાવી પુરે સડાઇ. ધ૦ ૧૦ નારી! કેહનઈ ન હોસ્પેરે લાલ, જે હૃદયવિચાર સૂઇ .
૧-સતીપણાને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org