SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ કુસુમશ્રી. સજજાથી ઉઠી મુખ આગળ, ઉભી રહી સનમુખ; ગલગલે કઠે આસું નંખતી, સાચી ધરે મનમેં દુખ. મ૦ હ૦ એ. ૧૫ મેં વેશ્યાધર વાસ કીધે છે, પૂર્વકને ગ; વિશ્વાસ કિમ ધરસેં પીઉ માહરે, કિમ કરસે મુજબ્લ્યુ ભેગ! મ હ એ૧૬ કુમરી વિમાસણ કરે મન બહુલી, પણિ લિખ્યું ભાઓં નિલાડ; ગંગવિજયે પીઉમિલણતણુએ, ભાખી એક્તાલીશમી ઢાલ. મ૦ હ૦ એ૧૭=૯૬૨ દુહા. તવ કુમરી સજજ થઈ, મુખથી ન બેલે બોલ; હચ્ચિત્ત મનમેં ઘણે, હસે રંગકલ્લોલ. ૧ હવે, કુમર ચિંતવે, એ ગુણ વેશ્યામેં ન હોય; હાવભાવ દીસે નહીં, વળી અંગચાલો નવિ કાય. ૨ મુખથકી બોલતી નથી, નિજર ન મિલેં નવિ જોય; બેઠે ઈમ ચિંતે તવ, તવ પંજર દીઠે શુક સય. ૩ તે શુક દેખી સ્ત્રી સાંભરી, દુઃખે ભરાણું હેય; કરાર્દિ,મિલે શુક મુજ કામની, સાલે ચન્દ્રમુખી પ્રિય. ૪ એકનજર કરી નિરખતાં. મનમે કર્યો વિચાર; તવ સુડો રૂડો એલખે, એ વીરસેનકુમાર. ૫=૯૬૭ હાલ, પ્રવાહણ તિહાંથી પૂરીરે લાલ, એ દેશી. તવ શુક કહે ઈમ કાં કરેરે લાલ, હરખસ્થાને વિખવાદરે કુમરજી; તુમહમુખદેખી પાવન થયાંરે લાલ, ઉપને અધિક આલ્હાદરે કુમરજી. ૧ ૧-સુખ, શાતા. “બીના પ્રભુ પાસકે દેખે, મેરા દિલ બેકરાર હય” ભાષા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy