SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ (કુસુમશ્રી-મિલાપ.) ૧૪પ તવ રાણપ્રતિ શુક ભાખે, સાંભલો સીખ ઉજમાલ. મ0 હ૦ એ૪ કહેસીખ સુડા તું મતિવત્તા, બુટ્યૂબધિ (બુદ્ધદધી) ગુણવત. કહે સડે પતિ વાલું તાહરે,હવણું છે અવસર એ સંત મ હર એક ૫ કહે રાણી મુજપ્રાણવા હેસરૂ, મિલ્યો બહુ દિવસે પુન્યાદ્ર; તે કિમ વાલ્યો જાયેંરે સડા! આજ તેઓ તે મુજમા! મ૦ હ૦એ૦ ૬ તવ સુ કહે માનો માહરી, તેડે હો તુમહહાણ; દેખી વેશ્યાને ઘર તુજને, દેશે ઠબકે મુજ રાણુ! મ હ૦એ૦ ૭ હેજે હાણ હસે અતિ બહુલી, માને કહ્યું તે વાત; વળી કોઈ પ્રસ્તાવેં એ મિલ, તુજ ભલું સુવિખ્યાત. મ૦ હ૦ એ૮ કહે રાણી, સૂડાએ શુંભા મિલવા ચાહે મુજ ચિત્ત; મુજ મન ચંચ(ળ) અતિ ઉછછલૂં, ભેટણ પાઉ એકાંત. મ૦ હ૦ એ૯ એવી વાત કહી જબ શુકને, રહ્યો અનેબેલે તામ; માહરું વચન જે મનમેં ન આણે! મન ગમતેં કીજે કામ. મ૦ હ૦ ૦ ૧૦ તવ દાસી આતુર હલફલતી, આવી ભાખે તામ; સાર્થવાહ એક આધારે, કહે મેલૂ ઇણે ઠામ. મ૦ હ૦ ૦ ૧૧ કુસુમબી કહે વહેલા ઈહાં કહ્યું, મોકલજે મૂજ માય; ઈમ કહી રાણીને સવટે, બેઠાં નિજનિજ ઠાય. મ૦ હ૦એ૦ ૧૨ કહે દાસી તવ વેગે જઈ, તેડે છે ભૂપાળ; તવ તે સાંભલી આ તતખિણુ, સમભૂમિ જિહાં બાલ, મવ હ૦ એ. ૧૩ દેખી પ્રાણવલ્લભ નિજ પતિને, ચિતે સીધાં મૂજ કાજ; દાસી તિહાં કણ માંડે બેસણું, બેઠા કુમર-વરરાજ. મ. હ૦એ૦ ૧૪ ' ૧- હે રાણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy