________________
કુસુમશ્રી. વયણ સૂર્ણ કુમારનાં, આવ્યો પ્રેક્ષ(ક) તસગે; દ્રવ્ય લેઈ નિજ હાથણ્યું, ગણિકાને ગણિ દેહ. ૪ દ્રવ્ય દેઈ તે ઈમ કહે, સાંભલ ગણિકા વા; હહ કુમર તુમ્હઘરે આવ, માને કરીને સત્ત. ૫ દ્રવ્યતંગ દેખી કરી, વેસ્યા મન હરખંત; જા તું વહેલો પંથીયા, મોકલ કુમર ગુણવત્ત. ૬ પ્રેક્ષ્ય આવી ઉતાવળે, કહે કુમારને વાત; ગણિકા તુમને તેડે છે, તેહ કરીને સાચ. ૭ કુમર મુજ મન કૈતિકી, પહિ ચીર સંવા(ચ); ચુઆ ચંદન ઘ(ક)સમસ્યા, આ ગણિકાકાર, ૪=૯૪૫
(વીરસેન અને કુસુમશ્રીમિલાપ) હાલ. અડસે માં, હાંરે વાલમીયાં અડસે માંજ, એ દેશી. હિરે સા કુમરી તવ ચિત્ત ચિંતે, મનમેં રંગ રલી, હજી મુજ પીઉજી ન મિલ હેતે, મન રંગ રલી; એ દુઃખ કુણ મુજ તેટે, મનમેં રંગ રલી. આંકણી એહ કુસુમબી સુન્દરી, કરી સોલે સિણગાર, હર્ષ ધરી ગેખે બેઠી, ચિહું દિસે જવ જોતી; તવ દીઠે વીરસેનકુમાર. મનમેળ હજી એ દુ:ખ૦ કુમરી નયણે આવતો પે, એલખીયો ભરતા; વખત વડું આજ માહરૂં મોટું, મુજ તુઠા દયાલ. મ૦ હ૦એ૦ ૨ તતખિણુ શુકને બધાઈ દીધી, આવ દેખાડું મુજ નાહ! અહનિશવાતડી જોતાં જેહની, તે આ મન ધરી ચાહ. મ. હા એ ૩ તવ શુડે આવ્યો ધસમસત, દેખી દુઓ ખુસીઆલ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org