________________
(કુમર-અધિકાર.)
સાહિબ સાહિબ॰ ૧૦
સહિષ્મ
કહે શેઠજી આ નયરની, ભાખા નાતન કાઈ વાતરે, વલતું વિણક હસીને કહ્યું, ભાઈ છે કૈાતુક વિખ્યાતરે, એ કૈાતુક અભ્યા સૂણે દીઠુ, ન સાંભલ્યું વાંહરે, એક અચરજની વાતડી, તે છે આ નયરીમાંહિરે, સાહિબ૦ ૧૧ વીરસેન કહે તે ભાખીયે, મુજ આગે ગુણખાણુરે, સાહિમ એ ! કૈાતુકની વાતડી, આખા ચતુર સુજાણુરે, સાહિબ ૧૨ કહે વણિક, ભાઇ સાંભલે ! કહું તે વાત પ્રમાણુરે, સાહિબ વર્સે ગણિકા આ નયરમેં, પુફા નામે ગુણુખીરે, સાહિબ૦ ૧૩ તસ મન્દિરે એક યુવતી, રૂપે અપહર-અવતારરે, સાહિબ૦ નવિટ પાસે એક રાત્રીનાં, તે પંચતિ દીનારરે, સાહિબ૦ ૧૪ પણિ, કાઇએ મુખ દીઠું નહીં, નિષ પામેં આસાસરે, સાહિબ પરભાતે રવિ–ઉગતે, કાઢે શુક નિરાસર, સાહિબ ૧૫ વણિકવચન સુણી એહવાં, ચિંતે મનમેં કુમારરે, સાહિબ જોઉં હું આજ તિહાં જઈ, કહેવી છે તે નારે, સાહિબ ૧૬ દક્ષણુ-અંગ કીયું, ચિંતે અહીં લહિસ્સું શુદ્ધ, મનગમતાં સજ્જનતણા તે, થાસે મેલેા સહી મુઝ્ઝ રે, સાહિબ॰ ૧૭ ગગવિજ્યું કહી ઝલકતી, ચ્યાલીસમી ઢાલ રસાલરે, સાહિબ॰ ૧૮=૯૩૭
સાહિબ
દુહા.
કુમર મનમેં ચિંતવે, એ છે વાત અદ્ભુત; પ્રથમ વાત કરવા ભણી, માકલું કાઈ દૂત. દૂતને તેડી એમ કહે, છે લાયક તુજ કાજ; ગણિકાધર જાઈ કહા, કુમર આવસ્યું આજ. વળી આ દ્રવ્ય લેઇ જાવજો, કહ્યું જો વચન વિશેષ; લટપટ સૂણી દાખયા, ફૂડ ન કરસે વેષ. ૧-નૂતન, ૨-આલેખા, હેા.
Jain Education International
For Private & Personal Use Only
૧૪૩
૧
ર
૩
www.jainelibrary.org