________________
૧૪૨
કુસુમશ્રી.
ધનવંત જન બહુ; નયરમેં, વસે ઘણું દાતાર; ખટકર્મ સહુ સાચવું, આપોઆપ નિ(ત)આચાર. ૪
ઈમણું સુણી કુંવર ચિંતવે, જઈ ભેટું ભૂપત્તિ; વચન કળા કેઈ સાચવી, રીજવી કરર્યું હેજિ. પ=૯૧૯
હાલ હરિઆ મન લાગે, એ દેશી. સાર વસ્તુ પરદેશની, લીધી કુમારે હાથીરે, કુમાર સાભાગી; મિલવા નૃપનેં સાંચર્યો, નિજ પરિકર લેઈ સાથીરે, કમર ભાગી. ૧ લોક વખાણે કુમરને, પુણ્યતણું ફળ જેયરે, કુમર૦ પુણ્યે મનચિંત્યું પામીયે, પુણ્યાધિન નવનિધિ હેયરે, કુમર૦ ૨ આવી નૃપનેં ભેટછું, મૂકી કરે પ્રણામરે, કુમાર કરજેડી ઉભો રહ્યા, વિનય કરી અભિરામ, કુમર૦ ૩ કુમરચાતુરી દેખીને, હરખે મર્મ ભૂપરે, કુમર૦ આદરમાન દેઈ ઘણે, પુછે સકળ સ્વરૂપરે, કુમર૦ ૪ કહે કમર તુહે ઈહિાં કણે, આવ્યા કેણે કામરે ! કુમાર કહૈ કુમર પેટ કારણે, આવ્યા વ્યાપારે તુમહ ગામરે, કુમર૦ ૫ રાય સન્તુષ્ટ થઈ કહે, મૂક્યું મેં અદ્ધ તુહ દાણરે, કુમર૦ મન માને તિમ તુમહે કરો, વ્યાપાર મૂકી કાણુરે, કુમર૦ ૬ મોટી વખારૂં ઉતરવા, આપી તે નરનાથરે, કુમાર કુમર મન હર્ષિત થયે, ઉતારે સઘળે સાથરે, કુમર૦ ૭ કરે વ્યવસાય બહુ મોટકા, તે કુમાર સાહસીક દક્ષરે, કમર કર્યા નામા લાભ ખોટનાં, લક્ષના થયા ત્રિણિલક્ષરે, કુમર૦ ૮ ખાઈ પીઈમન મેજસ્યું, ન કરે કિયે ઉચાટ, સાહિબા સેભાગી; અન્ય દિવસ કેાઈ હાટડે, બેઠે પુછવામાટરે, સાહિબ છે ૧ એ પ્રમાણે. ૨-મહારાઉપર હેત ધરલાવાળો થાય તેવી રીતે રીઝવયું -જકાત વિગેરે. ૪-પૂછવા માટે. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org