SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ (કુમર–અધિકાર.) ૧૪૧ રૂપવંતી હે જોઈ કુમરી અનુપકે, પરણવું કઈ સાહિમંજી. ૮ પૂરું કમરને હ વચ્છ થાઓ તૈયાર, હર્ષે પરણવું તુહજી; ભાખે કુમર હો શેઠ! સુણો મુજ વાણકે હવણ ઇચ્છા નહીં અમહમૂંછ. ૧૦ પરદેસ હો જઈ એક વારમેં, ધન્ન ઉપાછિ ભુજાબલેંજી; - ત્યાર પછી હે કહે તે કરેકે, એહ વચન ચિત્તમ ભલેંજી. ૧૧ તે, એ પરણેવું હે સુણે મેરા તાતકે, પછી જે મારી બુદ્ધડીજી; ઈમ કહીને મન ચિંતવે તામકે, જેઉં શુક સ્ત્રીની શુદ્ધડી. ૧૨ જેવું પૂછું હો ઘણું ઠામઠામકે, પણિ શુદ્ધ ન લોં કો હણુંજી; વળી જાઈ છે ગામે ગામ, ખબર કરે કે એની જી. ૧૩ તવ તાતને હા કહી લઇ બહુમાનકે, ચાલ્યા કુમરબહુ પરિવરેંજી; વસ્તુ વેચતે હ વલી લેતા અનેક, આ શ્રીપુરને પરિસરે . ૧૪ શુભ શુકન જે હો હુઆ તેણીવારકે, તવ મનમેં વિમાસે કુઅરુંજી; એણે શુકન કેઈમિલે સજજનકે, મન ચિંત્યુ અહીં હું વરૂંછ. ૧૫ ઇમ ચિંતી હો ઉતાર્યો ભારકે, રૂડે કામ કઈ જોઈનંજી; ગંગવિજયે હે ભાખી રૂડી ઢાલકે, ઓગણચ્ચાલીસમી મેહીનંછ. ૧૯=૮૧૪ દુહા. વેચે વસ્તુ નવનવી, કરે એકઠું ધન; નિરખે કૌતુક નવનવા, રહે સદૈવ મગન્ન. ૧ અન્યદા નયરીના પુરૂષને, પૂછે કુંવર વાચાલ; કણ એ નગરી ભૂપતિ, લોક કિસ્યા પુણ્યપાલ? ૨ તે બે સુણે શેઠજી, શ્રીપુર નગરનું નામ; રાજ્ય કરે મયસારનૃપ, દયામાં અભિરામ. ૩. ૧-પાદરે. ૧૨-કુસુમશ્રી અને વિરસેનના ચારિત્રથી મોહીત-હવત થઈને આ રાસાલે શ્રીગંગવિજયે લેખી, આલેખી. એ ભાવાર્થ છે. - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy