________________
૧૪૦
કુસુમશ્રી.
(કુમર-અધિકાર) ઢાલ પંડિતીઆરે તુ તો જોવે જોષ કે, એ દેશી. જલકિલ્લોલે હો કુંઅર પાટી તાકે, સાતમે દિને સાયરતટેજી; આવી પડયે હે વાડાઈ ખાઉં, તવ કુંઅર મનમેં અટેજી ૧ ચું કરી હો કિહાં જાઇયે આજકે, દ્રવ્યવિણ શું કિજીયેજી; દ્રવ્ય પાખે છે કે ન દે કાઈ સનમાન કે, દ્રવ્યે મન ચિંતારસ
પીજીએંજી. ૨ એહુવું મનમે હે ધ્યા તેહ કુમારકે, મનચિંતા સબલા કરે; શું હવે પુર્વે હો લહસ્થે તેહ કુમાર, સુખસંપત્તિ કેહની તરે છે. તે એહ કેઈક હો સાર્થવાહ તેણીવારકે, આવ્યો કુમારને સમીપમેંજી; કમરમુખ હૈ દેખી શેઠ વદર, હર્ષ બોલાવે તેહ સમીપેજી. ૪ ભાઓ કુમર હે તુમહેકિહાંથી આંહી કે, આવ્યા ઈહાં કુણુ કામનેજી; દીસો છો તુમ એકલાં કાંઇકે, કહો તુમ્હારૂં ઠામ નામનંછ. ૫ આંખે આંસુ હો નાંખતે તેણુવારકે, અલ્પવૃત્તાંત કહ્યા શેઠનેંજી; ઈભિ ચમો સુણી મનમેં અપારકે, ઐ ઐ! પુણવંત
જગતમેંછ. ૬ સારથપતિ હો કહે કુમારને તામકે, મુજઘર પુત્ર નથી કેઈ; તુમ હે રહે હો મુજઘરમેં આયેકે, થઈ રહો નાયક હાયજી. ૭ માની વાત જ હા કુંઅર રહ્યા ઘર જાયકે, જેવો અંગજાત જાણીજી; તિમ ઘર હૈ ધણી દુઓ તેહકે, શ્રી વીરસેન વખાણીજી. ૮ ચિંતે સેઠજી હો એહને ઘણે મંડાણકે, કરૂં વિવાહ ઉછ હમેજી;
૧-જલ મજામાં. ૨-મૂલમાં “ સમીપેંજી ” છે પણ પાદશુદ્ધતામાટે “સમીપમેંજી” કરવું પડયું છે. ૩-દોર, દિદાર.
૧-એષ્ટિ, ૨–સ્વઅંગથીજ ઉત્પન્ન થયેલે, પુત્રતુલ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org