________________
(કુસુમશ્રી-મિલાપ.)
૧૫૧ મનવ્રત ગૃહીણ્યું વળી, કરસ્યું એહ આચાર. ૨ જિહાં લગે પ્રીતમ મુજનવિ મિલે, તિહાં લગે ન પારૂં કાય; કાઉસગ્નધ્યાનમેં હું રહું, એહ નિયમ મુજ સેય. ૩ કિરની આજ્ઞા પામીને, ધ્યાન ધરૂ તતકાલ;
હવે, આગળ થયું તે કહું, સાંભળો બાલગોપાલ. ૪=૧૦૧૦ હાલ, ચંદનરી કાકી ભલી, એ દેશી. અથવા લખિયો લેકે લચને, એલખિયે અહીનામુ, હે! પસ્થી મારા;
એ રાગે પણ. કુમાર ચૈહટે આવીને, પુછે કાઈકપ્રતિ એમ, સુગુણ હોરાજિ; કહો, ભાઈ આ શહેરમેં, કોલાહલ થાય છે કેમ, સુગુણ હેરાજિ.
ભાઈ આ શહેરમે. ૧ ભાઓ સત્ય મુજ આગલે, હૈડે આણી નેહ, સુઇ સુખદુ:ખની જે વારતા, હોઈ તે દાખે તેહ, સુ૦ ભાઈ ૨ પુરવાસી કહે સાંભલો, કૌતુક થયું મેરારાજિ, કુંઅરજી હરાજ;
નીવડબંધન બાંધી રહ્યું, નૃપને નાખ્યો છે આજ, કું- ભા. ૩ લોક મિલાં છે બહુ દેખવા, દુખે મૂકે કિ, કુંવરજી કામકાજ કરતાં નથી, અહનિશ રાખે છે શોક, કુછ ભા૪ ઇમ સાંભલી આવ્યો તિહાં, દેખું નૃપબંધન જેર, કુંવર વેદન ખમી શકતું નથી, કરે આક્રન્દ પાડે સેર કું૦ ભાગ ૫ નૃપદુઃખ દેખી ચિંત, ો કરવો વિચાર, સુ હાહાકાર સઘળે થયે, રૂદન કરે પરિવાર, સુત્ર ભાવ ૬ મૃગનયણું મિલી સામઠી, સેવં નૃપના પાય, સુવ પ્રીતમ દેખેં પ્રાહુણે, કરે કે આવી ઉપાય, સુત્ર ભા. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org