SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ બધ, ) ૧૫ આવે છે. જેથી તે કર્ણકઠોર થઈ પડી છે. ” જે એટલાં પૂરતી જ તે કાવ્યકૃતિઓ કર્ણકાર થઈ પડી હોય, તો કર્ણપ્રિય થઇ પડે એવી અન્યકત વિશેષ પ્રાચીન કૃતિઓ કયાં છે ? કે જે આ કૃતિઓસમીપ ખડી થઈ પોતાના પ્રિયપણુથી આ કૃતિઓને તે કઠોર હેરવી શકે ? ગુહ્ય ભાવાર્થ અને તત્વમાં મતિ કામ નહિ કરતી હોવાથી એકદમ તેને કર્ણકઠોર કહી મૂકી દેવાનો માર્ગ કદાપિ વિદ્વાને તે હાથ ન ધરે એવું મારું માનવું છે. અને તે કર્ણકઠોરતા દુર ટાળવા થોડાક ઉતારી મૂકીશું તો તે પ્રિય છે, વા કર ! તે વિચારવું તેને સહજમાં જણાઈ આવશે. જાટણીની દેશી. રૂ૫ દેખી સ્થિર થંભિયા, શશિ-રવિ દેય ગગન; કામીજન મદ મારવા, જાણે કાળ પ્રસન્ન. મુજરો ને મારા મહિપતિ. 1 કુર્મપરે તે ઉન્નતા, તાસ ચરણ છે દેય; હંસ દ્વિપદ હરવિ, વસિયે સરેવર જોય. મુજ પ. ચરણે ઝાંઝરી ઘૂઘરી, રણઝણ વાજતી જેર; ત્રણ લોકે તેણે પાઠવ્યો, અંગ અનંગ બેકાર. મુજરો ૬ કદળી–ભ જે રંભ છે, ઉરૂ કદળી-ફળ જેમ; જેણે સંગે કરી કામિયા, વાધે દેખીને પ્રેમ, મુજરો. ૭ કચન ભજ્યમ પૃષ્ઠ છે, ગુદતણું દેય ભાગ; ઉન્નત સામ્ય સહામણું, કામી મન વેરાગ ? (વૈરાગ) મુજરે૮ જેણે કટિ લીધે કેસરી, વસિયો વનમાં જાય; કટિ હરી લીધી હરિતણું, કામી મન લલચાય. મુજરો૮ મસ્યોદર કૃશ જેહનું, જાણે સરોવર માન; મહિલમાં જે માનવી, દેખી તજ્યાં ગુમાન. મુજર૦ ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy