________________
( મુબ પંચ એ ટાલીને દાય કર્યા, ગિરિવર હીજ મેર; દે ધમે કચ્ચનકુંભજ્યમ, કામી કીધલા જેર. મુજ ર૦ ૧૧
નાસા કિરની ચાંચડી, અધર તે જાણે પ્રવાળ; રવિ-શશિ માનું એ દે ખડા, કપોળ જાસ રસાળ. મુજ ૧૫ આંખે અબુજ પાંખડી, કુંતા કામીને એહ; જાણે (જાલિમ) મનમથ કેરડી, મૃગનયની ગુણગેહ. મુજર૦ ૧૬ મૃગ પણ હારીને વન ગયા, લાન્યા લાજની રેખ; પશુ આગે જસ ફેરવી, રાખે જેને ષ. ગુજર૦ ૧૭ અષ્ટમીશશિસમ ભાળની, તેની કેવી રે હોડ; ઇન્દુ હારીને નભે ગયે, આણ અંગમાં ખોડ. મુજરો ૧૮
* * * * * * *
પે રંભા ને અસરા, વળી ઈન્દ્રાણ હરાય; સાચી એ જગહિની, સતીમાંહે શિરરાય. ગુજર૦ ૨૨ ધર્મનું રાજ વાસે વસે, ધર્મતણી રખવાળ; લીલા લહેર લલનાતણી, વાવ્યો ચૌવનથાળ. મુજો. ૨૩ વરનારી તસ આગળ, દાસી રેહસમાન; ગુણવંતી જગ ગોરડી, ઓરડી દૂજે છહાણ. ગુજર૦ ૨૪ એવી એહ સંસારમાં, લાભે નહિ કોઈ નાર; ને કહે ભવિજન સાંભલો, ગુણને પામે ન પાર ! મુજરો ૨૫ A (સં. ૧૭૦૦ ) [ શીલવતીરાસ ખંડ ૧લ, ઢાલ ૮ મી.]
કેસરવરણે હે ! કાઢી કસુંબો મારા લાલ,-એ દેશી. નજરે નીહાળે હો, બેલ સંભાલે મારા લાલ, કામિત ટાલ હો, વાંકા મહાલો મારા લાલ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org