________________
૧૩૪
કુસુમશ્રી. (કુમરીને ચાલુ અધિકાર)
દુહાસૂડે કહે સૂણે માતજી, બુદ્ધિતણે એ કામ; શીયલવ્રત રાખ્યું આપણું, વલી રાખી કુલની ઇમામ. ૧ તિમ તુહવત હું સભ્યપર, રાખસ્યુ કરી પ્રપંચ, મનચિંતા દૂરે તજે, કરૂં કઈ રૂડો સંચ. ૨ કરે સ્નાન સુગન્ધા નીરસ્યું, વલી મૂકો સઘળો સેગ; સોળ શૃંગાર પહિરો ભલા, કરો પારણાને યોગ. ૩ સૂડાવચન તવ સાંભલી, કુસુમશ્રી હરખી ચિત્ત;
શી ! ચિંતા હવે માહરે, છે સડો બુદ્ધિવિનીત. ૪=૮૩૧ ઢાલ, આ અલબેલા હે નાહ, રમેલ કરે મુજ મન્દિરે;
એ દેશી. સૂડાવચને ચિત્ત લાય, કીધું ખટમાસી પારણુંજી; પણ ચિંતે છે મનમોહિં, એક દુઃખ મેટું આ નારીનુંછ. ૧ કહ્યું કરે સડાનું સાર, વેશ્યા બેલ ન સંગ્રહેજી; એહવે આવી એક ચેટી ત્યાંહ, બેલે વચન મન સાંસહેજી. વચ્છ ! આવ્યા છે તુજ કાજ, સુકાપુરૂષ ઘણું બારણુંજી; પુફફાએ દીધો આદેશ, તેહર્યું રમે હિત કારણે છે. સાંભલી સુડા સામુ જોય. એ એહસી ચિતા કરો તુમહે; ભાખે હું નવિ જાણું એહ, કહયેં સડો તે કરસ્યું અમહે છે. જ સૂડાને દાસી કહે તેણીવાર, ઘણું ઘણું ઢું કહીયે તહોંજી;
વિચાર છે તુહ મનમાંહિ, કહે હોય તે કહે અમને છે. ૫ ૧-લજજા, ૨-જાપુરૂષ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org