________________
(ધનવતવૃત્તાંત.)
૧૩૩ ઇકઈક સામું જોઈ સરમાણ, પહોંતા નિજનિજ ઠામરે; રાય સભામાંહિ આવીને બેઠે, ધનવતીના કરે ગુણગ્રામ. સ. એ. ૧૧ 'ચેટી તેડીને સમજાવી, મોકલી ધનવતી પાસે રે; માહરિ પ્રણિપત્તિ કરીને કહેજે, તુહે રાય તેડે છે ઉલ્લાસ. સ. એ. ૧૨ તતખિણ દાસી તેડીને આવી, બહિન કહીને બોલાવીરે; સાસર-વાસે કીધે બહુ ભૂલને, રૂડી રીતે બોલાવી. સ. એ. ૧૩ જે કાંઈ કહ્યું હોય અયુગતું, તે તુહે કરજો માપરે; તેસરિખી બુદ્ધિવની નહીં કઈ યુગમેં, રાખ્યું
અખ૩ વ્રત આપ. સ. એ. ૧૪ ધનવતી મન હર્ષ ધરીને, બેલું વચન ગરૂરરે;
તું મહારાયપણું ઉચિર પ્રતાપ! જિહાં લગે ચન્દને સૂર. સ. એ. ૧૫ દમ આસીસ દેઈને મહાસતી, આવી બેઠી નિગેહરે; શીલતણે મહિમાંથી પ્રગટે, જસ જગ વિધે તેહ. સ. એ. ૧૬ બહિના મહિમાથી ધનવતી, રાખ્યું શીલવ્રત સારરે; ગંગવિજય કહે સડત્રીસમી ઢાલે, સૂવર્ટે (સુયતે)
કહ્યા અધિકાર. સ. એ. ૧૭=૪૨૭ (इति धनवतीनामक-अंतरकथा सम्पूर्ण.)
-----
૧-ચાકરડી. ૨-તાહરૂં ૩-હંમેશાં તપ, રહે. ૪–સારી રીતે અથવા “સૂયડે સૂડાએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org