________________
(કુમરીના અધિકાર.)
સૂડા કહે અહં નથી નાકાર, પણ, માલ અધિક કહા પંથણુંજી; દેસ ૧સતપંચ દીનાર, તા માકલજો તુમ્હે હિાં કહ્યુંછ. પણિ દિનકર ઉગે તેણીવાર, કાઢીસ્યુ તતખણુ તેહનેજી; એહવી પણ પરઠી તેણે સાથ, મૂકજો ઇહાં તે પુરૂષનેજી, ७ કહ્યુ દાસીએ તેહ વચન, મિ ! આપીસ્યું કહેસે જેહવેાજી; દ્રવ્ય લેઇ નિજ હાથ, આવ્યા પુરૂષ મન ગહગદ્યા”. કડિવારે પુકુફાને તામ, કરાવા ભાજન તુમ્હે કૈસાખતાજી; પુફ્ફ઼ાસે તતકાલ, કીધાં ભાજન ભલાં ભાવતાં. તે નર આવ્યા સન્ધ્યાકાલ, સૂડે ખેલાયેા આવતા; એસાર્યાં એક ટામ, મેટા વાતજ દેખતાજી. દાડી કુમરી તેણીવાર, એઉપર ધત્ત સઘળુ નાંખીયે જી; એ ! એ ! રૂપ અખાર, કહું તે વલી અન્ય દાખીયેંજી. ૧૧ પાંચસતદ્રવ્યને સ્યા મૂલ, મન ચિત્તે મુજ કારજ થયુંજી; પુણ્યજોગે મિલી એ નાર, દેખત કર્યું માહરૂં હૈયૂછ. ૧૨ ખેડા પુરૂષ ખાલે વચન્ત, હવે! વિલંબ શી કરો એટલીજી; સૂડા ! તુહવાચા ધન! પણિ પાણિ ન ખસે પાતલીજી. ડેા કહે', પડખા મહારાજ, આકલે થઇ કારજ નવ, સરેજી; ધીરે થાયે' સઘળું કામ, મચિન્ત્ય કારજ વરેજી. ૧૪ તુમ્હે મિલનનો કરે છે સાજ, ઘડી એ ઘડી પડખા તુન્હેજી; હવણા વીલંબતું છે કામ, પછે. કહેસ્યા તે કરસ્યું અસ્હેજી. ઈમ શુકવચન તેણીવાર,સાંભલી અખેલ્યા રહ્યાજી; ગગવિજ્યે સાડત્રીસમી ઢાલ, સૂડા મનમેં ગહગઘાજી. ૧૬=૮૪૭
Jain Education International
૧૩૫
For Private & Personal Use Only
८
૯
૧૦
૧૩
૧--પાંચસે સાતઈયા. ૨-સૂર્યોદય થયા પહેલાં તેને વિદાય કરીશુ' એવી પાઠ-ખાલી કરીને મેલા. ૭-સાખિત, સાશ્રુત,
૧૫
www.jainelibrary.org