SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ (ધતવતવૃત્તાંત.) ત્રીજે ખૂણે પૂરી, દીધે યંત્ર ઉહિ. ૧ પ્રહિત જાણે દુર્ગપાલ, દુર્ગપાલ જાણે સચિવ; સચિવતે જાણે નહીં, ગુરૂવાત અતીવ. ૨ દ્વાર ઉઘાડી મોકલાં, કીધાં તેણુવાર; રાજન આ મલપત, ધરતે હર્ષ અપાર. ૩ આવી બેઠે આસણે, જે ગૃહસ્વરૂપ; ધનવતી ઉભી દેખી, હર્ષ બેલ ભૂપ. ૪ રે ! સુલખણી સુન્દરી, આવ તું મારે પાસ; મુજસરિખો સાજન મિલે, કાં તું રહે ઉદાસ. ૫ હસે; બેલે; ખેલ; રમે, કરે નીત આણંદ, ચિંતા સર્વે દૂર્વે તજે, કરે સદૈવ ઘમંડ. ૬ નગરનાથ હું તુજધણી, તે હું થયો તાહરે હાથ; જે જોઈએ તે આપણું, જે ચિત્યુ જગનાથ. ૯=૭૬૪ ઢાલ, સાહેલડી હે! લંબાજીંબા વરસલો મેહ, લકર આઇ દરિયા ખાન હલાલ; એ દેશી, સાહેલડી હે! કહેરાય સુણસુન્દરી નાર, તું મુજ પ્રાણુની પાલિકા હલાલ; સાહેલડી! તનમન જીવનતું આથ, આતમ નિરખ ક્વાલકા હલાલ. ૧ સાતું વિણખિણું ન સુહાય, પાપી દિવસ ન જાયે કિમે હલાલ; સા. તુજ મુખ દરિસણ આજ, દેખી સફલ થયાં અમહે હલાલ. ૨ સાવ થયે મેલ પુણ્યસન, મિલી બેદુની સરખી જોડી હલાલ; સાવ એ માનજે સઘળું સાચ, નથી કહેતા કાંઈક કુડી હલાલ. ૩ સા મિલે મુજ સાચે દિલ્લ, ત્રિયામતિ ન રાખીયે હોલાલ; સારુ જે જોઈએ તે મુજ પાસ, હેત ધરીને ભાંખીયે હલાલ. ૪ સાકહે તે સર્વે રાણીમાંહી, પટરાણું કરીને સોપુંવું હલાલ; ૫-ઘણું. ૬–મલકાતો. ૭-સુલક્ષણ, સારા લક્ષણવાળી, ૮-પાવનારી, જીવાડનારી, ૯–૦હાલી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy