________________
૧૨૮
કુસુમશ્રી,
સા॰ રાજિકાજના ભાર, હાથે કરીને સધળેા ઘઉં હાલાલ. ૫ સા॰ તન્ન મન્ન 1ઠારણુહાર, સાચી મિલી મુજ તું ગારી હેાલાલ; સા॰ કાઈ માહની તુજ પાસ, લી' ચિત્ત માહરૂ ચારી હાલાલ. સા॰ ક્યું કહીયે વારાવાર ! જાણેા છે મુજ મનવાતડી હાલાલ; સા॰ કરૂણાની નજરે ખેાલાવ; તા! ટળે મુજ મનભ્રાંતડી હાલાલ. 19 સા॰ તમ ધનવતી એલી તામ, કહું કહુને સામૂ કશુ હાલાલ; સાહેબજી હા ! તુમ્હા લટકાળા નિત,દેખી મુજ મનડું માહીયુ હાલાલ. સા॰ જો અમસ્તું વાંચ્યા પ્રીત, તે માના એક અહં વાતડી હાલાલ; સા॰ ધીરાનું છે કામ, હજી લગી ઘણી છે રાતડી હાલાલ. સા॰ વાહી તુમયી વાણુ, આકલા નવિ થાઈએ કિમે હાલાલ; સા॰ ભૂખ્યા હોઇ ધણુ પ્રાંહિ, તે પણિ બિઠું કરે નવિજિમે હેાલાલ. ૧૦ સા॰ તુમ્હ કથનથી મહારાય ! ખિણ એક અલગી નવ રહું હેાલાલ; સા॰ કહેા છે. તે વચન પ્રમાણ ! શિરને જોરે તે વહું હાલાલ. ૧૧ સા॰ પડખા ખિણુ એકમાન, અવલ રસાઈ કર તે જિમ હાલાલ; સા॰ પછે... પૂરસ્યું મનની હાંમ, નિજ સ્વૈચ્છાયે હસેા રમા હાલાલ. ૧૨ સા॰ રાયે જાણ્યું એ સાચ, મુજ વસે થઈ નારી હવે હેાલાલ; સા॰ ન જાણે મૂરખ રાય ! જે એ ફૂડકપટ અંધારે લવે હેાલાલ. ૧૩ સા॰ વાતામે જાણું એહ, પ્રગટયા ભેાર તે ભલીપરે હાલાલ; સા॰ પાછલી ૪પ્રેાઢીયે તામ, આવી અક્કા ખુંખારવ કરે હાલાલ. ૧૪ સા॰ કિમ સુપ્ત રહીરે ગમાર ! તુમ્હે પીઉની અસુદ્ધુ વાતડી હેાલાલ; સા॰ સગા ફૂટે બહાર, આવ્ય ઊઠે ઉતાવલી હાલાલ. ૧૫ સા॰ સુણી કાલાહલ દ્વાર, ધૃજ્યા મહિપાલ મન્નમાં હોલાલ; સા॰ હવે કિમ જાસું ગેડ, સંતાડેા મુજ કાઇ ઠામ* હાલાલ. ૧૬ સા॰ તવ ધનવતી કહે સુણા રાય, આપેટી અનેાપમ દીસે' હાલાલ; સા॰ ગગવિજયે ચોત્રીસની ઢાલ, સુતાં તનમન હિંસે હાલાલ. ૧૭૭૮૧
Jain Education International
૮
૧-તન મનને ઠારવાવાળી, સતાષવાવાળી. ૨-કથન, કથનથી. વચન, વચતી. ૩-ખામ વાર્તાલાપમાં ભાર–પ્રભાત પ્રગટāા. ૪-પાઢીયે.
For Private & Personal Use Only
હું
www.jainelibrary.org