________________
१२४
કુસુમશ્રી.
ભેજન આરોગી સાહિબા મેં. પછે કરે અકલ્લોલ; જે ચિત્તમે ખોટું જાણતો, આ છે આપણો બેલ. મહારા. ૮ તુહ મિલવા ચાહું અને, ધ્યાન ધરું સદૈવ; લોક સલજેલું નહિ! પણિ તુહ પાસે મુજ જીવ.
મહારા. ૯ ઘણું સું કહીયે સાહિબા મેં, લટપટ કર્યું હોય; જે મનવિશ્વાસ ન આવું તે, આ ! પ્રત્યક્ષ પારખું જોય.
મહારા૧૦ ઈમ વાતો કરતાં વહી ગયો મેં, ત્રીસરે પ્રહર યામ; ચોથા પ્રહરને માજમેં(નં), રાજેસર આવ્યા તામ. મહા. ૧૧ દ્વાર ઉઘાડે સુન્દરી મેં, મ્યાં કરે છે કામ? શબ્દ સુણી ચમક ઘણું, સચિવજી તેણે ઠામ. મહારી અલબેલી ભામ! કોણ આવ્યો તુજ બારણેરે. ૧૨ ત્રિયા કહે સુણે સાહિબા ને, મ કરે ફિકર લિગાર; તુમથી અધિક કણ અછે, જે આવે એણે દ્વાર, મહારા૦ ૧૩ વલિ ભામિની કહે પડખે તુમહેને, જેઉં જઈ અગાદ; પાછું ફરી આવી કહે, તુહ રાજા સરિસાદ. મહારા૦ ૧૪ હવે ! સ્યુ કરસ્ય સુન્દરીને, આય લાગું પાપ અર: વહિલી થા ઉતાવળી(તું), મુને સંતાડે કોઈ ઠેર. મહારી૧૫ અરડું પરખું જોઈને યે, કહે, એહવે કોઈ ન કામ; આ પેટીમાંહી પેસે તે, કેઈન લે તુહ નામ. મહારા. ૧૬ સચિવ પિટીમાં પિસવાર્ને, મનડું કર્યું તતકાલ; ગંગવિજયે હર્ષ કરી, કહી તેત્રીસમી ઢાલ. મહારા. ૧૭–૭૫૭
દુહા સચિવ આમણ દમણ, પેઠે પેટીમાંહિ; ૧-આનન્દ, મોજ, ૨-હમેશ. ૩-રાવીને ત્રીજે પહેર. --આગલ જઈને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org