SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ (ધનવતીવૃતાંત.) સચિવ અચંભ પામી, ત્રિયાની સુણ વાં; પહિલાથી વધતી દીસે, વધતી પ્રીતિની ખાંણ! ૬=૭૪૦ ઢાલ, આગરામેં પાતિસાહને, દિલીયે નવાબ; ઝીણે ઝીણે સારેમેં ગેઉગી જીવાણુ હારા આલીગરા નાહ! મારૂ ડારી હારી નથ ગઈ છે. એ દેશી. સચિવ કહે સહુ સુન્દરીને, તું સુલિણી નાર; તુજ ચતુરાઈ દેખીને, ધરું છું ઘણે પ્યાર. મહારી અલબેલી ભાંમ! કહ્યું માને તુહે મારૂં છે. ૧–ટેક. નયણુતણે ચાલે કરીને, દેખી મેહ્યું દિલ તુજસરિખી કાઈ કામિની, કાંઈ નથી જગ્ન અવલ્લ હારી. ૨ તુજવિના મુજ સુભગેને, જાયેં દિવસ ની; સહિજ સલૂણું બેલડા, હારાલાગે મુજનેં મીઠ. હારી તુંહી તન્ન, તુંહી મા, તું સાચી મુજ મિત ! તુજ ગુણમાલા પેખીને, વિલુબ્ધ માહિરૂં ચિત્ત. મહાર. ૪ તું હી માહરે મન્નમેહન, તુંહી માહરે આવે ! મહિર ધરીને ગેરડી, હવે, મુજને કરે સનાથ. મહારી ૫ કહે ધનવતી સૂણો સાહિબા મેં, કહી તુમહે જે વાત; તેહવું જ અમે જાણું અછું. એ માન્યું સઘળું સત્ત. મહાર સુગુણ સનેહી સ્વામી ! ભલેં આવ્યા મુજ મંદિરેરે. ૬ તુમહારી ચિત્ત ચાલમાં, હું થાઉં છું મહ રાજી; પલિક એક પડખ્યો તુ, (તો) રસોઈ કરૂં સાજ. (ઇ. મહારા ૧–સુશ્કેલીથી. રઈને, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy