SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ કુસુમશ્રી. તે હાલું મુજને હુછ કરે એટલું કામ. ધનવતી કહે કઈક દીસે છે, તુહ સચિવસરિખો સાદક મ તો તે સૂણું વિચારે ચિત્તેજી જાણ્યું કેણે ઠામ, હર્વે સ્ય કિજે મિતાજી જાણ્યું કેણે ઠામ, આવી ભલે વિગુતાજી જાણ્યું કેણે ઠામ, માયાપકે ખુત્તેજી જાણ્યું કેણે ઠામ; વહેલા થઈ મુજ કઈક ઠેરે, સંતાડે ન જાણે એહ ! સૂ૦ હ૦ આ૦ માત્ર ૧૪ ત્રિયા કહું કઈ ન દીસંછ એવો રૂડો ઠામ, તુમહને સંતાડું હજી એ રૂડે ઠામ; આ પેટી અને પમ દીસે એહ રૂડો ઠામ, પૈસો જે મન ઈ છે એહવે રૂડે ઠામ. ગંગવિજો વાલ્હી લાલ, (ભૂરગી) સુરંગી ભાખી બત્રીસમી ઢાલ. ત્રિ. તુ આ પ. ૧૫=૭૩૪. દુહા. દુર્ગપાલને હયું, ઘા પેટીમાંહિ; બીજે ખૂણે પૂરીઓ, યગ્ન સમયે ત્યાંહિ. ૧ પ્રોહિત વિચારે મન્નમે, ન પુર્યો મુજ મન કેડ; ભલું કીધું એણે કામિની, કરી બેસાર્યો જેડ. ૨ સચિવ તેડયો ગૃહ મન્દિરે, દેઈ આદરમાન; બેસાર્યો સિહાસણે, બોલે મીઠી વાણુ ૩ ભલું થયું તુહે આવીયા, મુજ અબલાને ગેહ; આજ કૃતારથ હું થઇ, દૂધે વૂઠા મેહ. ૪ તુમહ દરિસર્ણ સાહિબા, પવિત્ર થયાં દે નયન; દિલભર ! દિલ જેસું મિલે, તે સાચા કહી સેન. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy