SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ (ધનવતીવૃત્તાંત.) ૧૧૮ મેવા મિઠાઈ લાવ્યો છે, તે ધનવતીને દે; સા સતી સમસ્યા કરી, દાસીને કહે લેય. પ ઢાલહમીરીયાની, દેશી. કહે હિત મધુરે સ્વરે, આજી બેસ્યો પાસ, સલૂણી; ઉભા સ્તું થઇ રહા, આ! મેલે મિલ્ય છે ખાસ, સલૂણી. ૧ માને વચન તુહે માહો, તું મુજ પ્રાણધાર, સલૂણું; વિલંબ શી ? કરે અછા, સ્યુ કહીયે વારેવાર, સલૂણું. મા. ૨ જે માગે તે તહ, આપૂ આણી દામ, સલૂણી; પણ જે. આશ ધરીને આવીયા, પૂરીયે તેહની હામ, સલૂણી. માન. ૩ જે આતુર હેયે ઉતાવલા ! તે કિમ ખંધાર, સલૂણું; કવણ મૂરખ બેસી રહે, નિયણે ભજન સાર! સલૂણી. માને ૪ તવ હસી બેલી ધનવતી, અહો ! અહો ! પ્રાણધાર, સોહાગી; તુમહચા કથનથી હું નથી, અલગી ખિણ લગાર, સહાગી. માગ ૫ ઈમ આકલા ઓં થાઓ અછા, મન થિરતા કરે મહારાજ,હાગી; હાજર ઉભી તુમ આગલેં, નથી જાતિ કાંઈ ભાંજી, સોહાગી. માને ૬ (ઉત્તેદિક) ઉ મેદિક કરું ખાંતિસ્યું, પખાલો નિજ અંગ,સહાગી; એટલે રસેઈ નિપજે, જિમી કો મનરંગ, સહાગી. માનો. ૭ આપણે કીધી રાતડિ, સહી જાસે મહારાજ, સેહાગી; તે મ્યું મન ચપચ કરે, થાસે તુમચો કાજ, સહાગી. માને. ૮ પુરસ્યું મને રથ તુમહતણો, જે તુહે આવ્યા આજ, સેહાગી; તુહ સરિસા સજજન મિલ્યા, માહરૂં પૂરણ ભાગ,સહાગી. માનો. ૯ ઈમ કહી સમજાવી, પ્રોહિતે જાણ્યું સાચ, સલૂણ; એ ત્રિયા હુઈ આપણે વસ, બેલે તે પાલર્ચે વાચ, સલૂણું માને૧૦ હલફલ કરતાં દામની, હુઈ પહેર વિસરાલ, સલૂણું; બીજા પહોરને માજ, દ્વારે આ દુર્ગપાલ, સલૂણ. માને. ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy