________________
કુસુમશ્રી.
૧૧૮ મન-ઈચ્છા પૂર માહરી, કહું છું સાચે મન્ન. માતા જે. ૧૦ નહીંતર હેન્ચે તુજને, કાઈ વિષમઘાત આ વાત; માતા, ભયને જેરે મહે કહ્યું, તુમહું આવજે મામિરાત. માતા જે. ૧૧ તે વયણે ભુજ મન્દિરે, હુયે આવચ્ચે નૃપરા; માતાકહે ! શીલવંત કિમ રાખીસું, તેણે થાય છે ઉચાટ. માતા જે. ૧ર તે માટે સુણો માતજી, કહું તે કરો ઉપાય; માતાપાછલી રાતિ પરોઢીયે, આવજે એણે ડાય. માતા જે . ૧૩ બુબારવ કરજે ઘણો, કહેજે મુજ પીઉની વાત; માતા, મૃત્યુ પામ્યો પ્રદેશડે, તુજ ભર્યું તે સુવિખ્યાત. માતા જે. ૧૪ એવું કહીને જગાડજે, વળી ફૂટજે હૃદય વિસેસ; માતા લેક ભેલાં કરજે ઘણું, એવો કહું છું સંકેત. માતા જે . ૧૫ અકકા કહે સુણ સુન્દરી, મ કર તું ફિકર લિગાર; બેનર તે સઘળું કરસ્યું અમે, રહેંર્યે તુજ વ્રતસા(ચા) બેનર૦ જેજ્યો. ૧૬ તુજ શીલતણું મહિમાથકી, તુને હસ્ય બંગલમાલ; બેનર૦ ગંગવિજયેં ભલી વર્ણવી,એ!ત્રીસમી ટાલ રસાલા સાજનજે. ૧૭
દુહા.
અકકાતે નિજ ઘર ગઈ, ધનવતી મન્દિરમાંહિ; હવ. જે થાય તે સુણે, 'તિછ નિદ્રા ઉછાહિં. ૧ સંધ્યા સમય થયો એટલે, પ્રોહિત દુઓ તથાર; ખાનપાન લેઈ કરી, આવે તેણીવાર. ૨ વેત વસ્ત્ર પહિર્યા ભલાં, ચૂઆ ચંદન ઘનસાર; જાણે મૃગ-કરતૂરીયો, આવ્યો ધનવતીકાર, ૩ દ્વાર ઉઘડાવી સંકેત, પિઠે મદિરમાં હિં,
ધનવતી દેખી ઉભી થઈ, આજી બેસો યાંહિ. ૪ ૧-તજી, છોડી. ૨-મૂલે પાઠ “જેણે” છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org