________________
(ધનવતાવૃતાંત.)
૧૧૭ એહવા કામી પાપીયા, જિતે તે મુજ સત્ત. ૮ સતી કહે સુણે સાહિબા, જે છે તુમને ચાહ !
ચોથે પિહરે આવજે, ધરી મન હર્ષ ઉચ્છાહ. =૬૭૬ ઢાલ, આજ હજારી હેલે હુણે, એ દેશી. દેઈ કુડો દીલાસો રાયનેઈ આવી ઘનવતી નિજ ગેહ,
સાજન મોરાહે ! જે બુદ્ધિપ્રપંચના–ટેક. એ તે કરે મનમેં વિચારણું, ઐ!! એ થયું એહ; સાજન જેજ્યો. ૧ મુજ મનમેં હંસ હુતી ઘણી, જે રાયથી ટલર્ચે સંતાપ; સાજન શીલવત રહેર્યો માહરૂં, પણિ સાહમું વલણું પાપ. સાજન જે . ૨ પી પ્રદેશે તેહને, કેઈ નાવ્યો મુજ સજેસ; સાજન એ ચિંતા છે મુજને, આ, બીક થઈ વિસેસ. સાજન જો. ૩ ફિકર કરે છે ફાયદે, કરીયે કઈ આય-ઉપાય; સાજન; મુખમાં પેસે કેલી, ઉદ્યમ કીધું ચિત્ત લાય. સાજન. જે. ૪ એહવું વિચારી મેઢીયે, ચઢી જૂયે તિણીવાર; સાજન * દીઠી પેટી એક સુન્દરૂં, અનોપમ ગુણ ચાર. સાજનજે . ૫ તે પેટી ઉતારી હેઠલે, મૂકી એરડામજાર; સાજન વૃદ્ધિ પાંડેસણું તેડીનેં, તેહસું કરેય વિચાર. સાજન જે . ૬ આઈ તું મુજ માવડી, ગણે તું પુત્રી સમાન; સાજન કારજ તુહ સરિખું છે; તે કરે થઈ સાવધાન. સાજનજે ૭ અક્કા પુછે સુણો સુન્દરી, શું? મુજલાયક છે કામ, બેનર મોરીહે. તે કહો મુજ આગલેં, થાયે તે ઘાલસું હમ. બેનર જે . ૮ સતી કહે સુણે આઈજી, મુંજ પીઉ ગયો પ્રદેશ, માતા મોરીહે મજ એકલી જાણી પુરધણી, પુછે પડ સુવિએસ. માતા જે . ૯ તેડાવી મુંજને કહ્યું, તુહે માનો એક વચન્ન, માતા,
૧-ચાર ખાનાંવાળી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org