SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ કુસુમશ્રી. સા॰ માના મુજ કરી લ્હેરે રા; સા કહુ' હું થઈ સે શુરે રા. ૧૨ સા॰ ઇમ નિભ્રબ્યા (ન્યા) રાજારે રા; સા॰ કહીને કહુંઆ વેણુરેરા; સા॰ તેહ ધનવતીયું એણુરે રા; સા॰ ચારે નહીં નૃપ રેણુરે રા. ૧૩ સા॰ કાં વચન ચિત્ત લાયરે રા; સા॰ તેાહી ન સમજે રાયરે રા; સા• તુમ્હચી કિહાં ગઇ સુદ્ધિરે રા; સારૂં ધાતુ ન જાણ્ણા દુધરે રા. ૧૪ સા॰ હવે આગલે જે વાતરે રા; સા॰ સાંભલા મૂકી વ્યાધાતરે રા; ગંજવિજયે એગુણત્રીસમી ઢાલરે રા; સા કહી સા॰ હવે એલિસે મહિપાલરે ! રા. ૧૫=૬૬૭ દુહા. નૃપત કહે સુણા સુન્દરી, જે તે ભાખ્યુ સત્ત; તે સર્વે જાણું અણું, પણિ સુણ મેરી એક વત્ત. તુજ ચતુરાઇ દેખીને, રૂપકળાગુણ લી; તે દેખી ચાહું અઠ્ઠુ, બ્લ્યુ. ચાહે જલમીન. રાજકાજ મુજ નવ ગમે, ન ગમે સાર શૃંગાર; ફૂલ તંમેટલ મ્હે પરહરયા, તુજવિના નિરધાર. ભાજન મજ્જન નવ કરૂં, ન કરૂં કિસી મન હંસ; એક તુજ પાર્ષે સુન્દરી, કરૂં તે। તાહારા સુસ. તે માટે મુઉપરે, કરો મિલના ચાહ ! આવા પટરાણી હું કરૂં, માનીતી સર્વમાહ. કહિ તે સૂરજસાખિ દ્યું ! કહેતા પીએઁ કાસ; જીવતાં તે। વિસરું નહીં, મુ મ દેજો દાસ. એહવા વયણ સૂણી નૃપતા, ધનવતી ચિંતૅ તામ; અહા ! અહે! કામવિટમ્બના, કામથી ન રહે મામ. કામવેધ્યા જે પ્રાણીયા, તે વિરલા કે જીવન્ત; -વિના. ર-કકાલેલ' જસત, ૩--મૂલમાં “ કામે 3 39 પાઠ છે. Jain Education International For Private & Personal Use Only ૧ ४ ૫ 19 www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy