SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ કુસુમશ્રી. તવ પ્રાહિત હુએ આલા, કહે કૌણ આવ્યા દ્વાર, સલૂણી; આ વેલા કુણુ પાપીયા, આવ્યા જઇ જૂએ ખાર, સલૂણી, માના૦ ૧૨ તવ સા એટલી સા સતી, તુ દુર્ગપાલ સરિષા સાદ, સોહાગી; એ કિમ આવ્યા હાં કણે! કાઈ દીસે છે વિખવાદ, સોહાગી. માના૦ ૧૩ હવે સ્યુ કરસ્યુ' સુન્દરી, કિહાં જાસુ` કિણુ દામ! સલૂણી; ઉઠા થઈ ઉતાવલાં, સંતાડે મુજ ભામ ! સલૂણી. માના૦ ૧૪ અરહું ! પર ! જોઈને, નહી કાઈ એવા ઠાર, સાહાગી; આ પેટી એક સાહિબા, દીસે છે અધાર, સહાગી. માને ૧૫ એમાં પૈસા ઉતાવળા, રહે। મન કરી વાલ, સેાહાગી; ગગવિજયે અભિનવી, કહી એકત્રીસમી ઢાલ, સોહાગી, માના૦ ૧૬=૦૧૪ કહા પ્રાહિત પૈડા પેટીયે, પ્રશ્નપણે તેણે કામ; પ્રથમ ખૂણે પૂરીયા, યન્ત્ર સમપ્યા તામ. સા સતી મન હરખી ધણુ, પૂર્યા એક ઉચ્ચાહ; દ્વાર ઉઘાડી તેડીયેા, દુર્ગપાલ મન્દિરમાંહ, સનમાન દે અતિ ઘણા, બેસાર્યાં પચેંક, કરોડી કહે કામિની, ચાલેા થઈ નિશકે, અહા ! સાહિબા તુમ્હતણી, જોતી હુંતી વાટ; સ`ભારતાં ભલે આવીયા, હવે કરે ગહગાટ. મીવચન સુણી નારીનાં, હરખ્યો મન દુર્ગપાલ; પઢિલાંથી વધતી દીસે, પ્રીતિતણી ઢકચાલ. પ્=૭૧૯ Jain Education International ૧ For Private & Personal Use Only 3 ૧-મન વાળીને આ પેટીમાં રહે. ૨-સમર્ષ્યા, ખંધ કીધા, પુરોહિતને એક ખૂણે પૂરીને તાળુ ચા લ નાસી દીધા. ૪ www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy