________________
૧૧૨
(ધનતીવ્રત્તાંત) હાલ સત્તાવીસમીએ ભાખી, ગંગવિજયેં મનને ઉલ્લાસે રે. માન્યું. ૧૬
દુહા, હરપધરી રાય આગલેં ઉભી કરે અરદાસ; કરે પ્રણિપતિ કરજેડીને, ભાખે વચન વિલાસ. તું મહારાય વખતે વડે, અરિભંજણ સરદાર; પરદુ:ખટાલણ પરગડો, નોધારા-આધાર. તું; માય તું; તાત તું, તું બંધવ ગુણ જણ; પરજાપાલણ ગુણનિલ, જિમ નિજ છેરૂસમાન. ૩ તાહરી તુલના કૌણ કરે? તું સમાન નહીં કયા વાક્યવછલ હરિચજિસે, ભૂજબલિ ભીમર્યું હોય. ૪ તુ મહિપતિ ! ચાર પ્રતાપ જિહાં લગે ચંદ સુરી જસપડ હો તુજ ચિંહુ દિસે, વાજે મહિધર ભૂર. ૫ ધન જનની તુને જનમ, પ્રજા ઉપર ધરે રાગ; તુજ મુખ ભલે મેં નિરખી, મારૂં પૂરણ ભાગ ૬ તે માટે સણે રાયજી, કહુ દુઃખની મુજ વાત;
ભૂધવ કહે સુણે સુન્દરી, કહે મુજ આગે સત્ત. ૭=૬૨૯ ઢાલ, બીજા મારૂની, રતનકુંવર મુખ સાંકલેરે સાહિબા
એ દેશી. નરપતજી હો ! ધનવતી કહે, સાંભરે સાહિબા ! મુજ વીતક તું અવધાર, વયણ માને સયણ વારૂ; નરપતજી હે ! મોટા આગે કહતાં થકારે સાહિબા ! ન પામીયે દુઃખ લિગાર, વયણ માને સયણ વારૂ.૧-ટેક. નર૦ ગીરૂઈગ્રહી છે મેં બાહડરે સા તો મને યાની ખોટ વયણ નર૦ ઈશ્વરપ્રતાપે પિઠી રે સા, દે વાઘ સામી દોટ વય ૨
૧ ચારે દિશાએ પ્રતાપ પામજો, ૨-સજજન, ૩ મોટી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org