________________
કુસુમશ્રી.
૧૧૧ એ અવસર ફિર નહીં પાવો ! જે નથી તુમહ ઘર પીઓરે. માન્યું એહ વચન જે અમચું માને ! તો કરીસ્યું તુમ્હતણું કામ; જે નહીં માને તો હીપણ જોરે, કરવું જોઇએં ભામરે. માન્યું. ૫ દુધ-ડાંગને નાય દેખાડી, બીહાવી તે નાર; હા કહો મનમે મહેર(હરખ)ધરીને, પોં જાઓ ઘરબારરે. માન્યું. ૬ સા સતી મન ઈ વિમાસે, આ ! દીસે કેટકી વછનાગ; કેહિનાં મનડાં સમજાવું! જિહાં તિહાં દીસે છે આગેરે. માન્યું છે ફિરી ધનવતી સચિવને ભાખે, જે કહ્યું તે અહીં જાણું; પણિ અહ આગળ એવાં વયણ, કહિવા કિમ જીભે
આપ્યું રે. માન્યું ૦ ૮ માહરા મનમાં હું ઇમ જાણતી, જે રૂડા દીલાસા દે ! દુષ્ટ પ્રોહિતનેં વારી માહ, ભાઈ થઈ કામ કર્યો. માન્યું - ૯ તેતે તુહે તુમ્હારે ધરમ ન રાખ્યો, મતલબ કરવા ચાહે; મુજ અબલાની વાહર નવ કીધી, કુડે દીલાસે વાહોરે. માન્યું. ૧૦ સચિવ કહે સુણ સુન્દરી તાહરૂં, અહો કહ્યું કર્યું સીરને જેરે; અમચું કથન છે એટલુ કરો , તો કિમ થઈશું નિઠારરે. માન્યું. ૧૧ આજથકી નિશ્ચિતા રહેજો, ન કર ફિકર લિગાર; પ્રાહિત પાપી તુમહ કે પડી, તે નહીં આવે તુહર્ચે દુઆરેરે.
માન્યું ૦ ૧૨ પણ અહઉપરિ તુહે મહીર ધરીને, બેલોજી અબલાબાલ ! તાહરે સલુણે મીઠડે બેલે ! મનડું થયું ઢકચાલશે. માન્યું. ૧૩ ધનવતી ચિતે એ લંપટી ! હવેં આ ઉપાય તે કીજે; જિમતિમ એનું મન સમજવા, કાંઈક ઉત્તર દીજે. માન્યું. ૧૪ તુમચાકથનથી હું નથી અલગી, ના ! અહે નથી કહિતા; પિહર ત્રીજે આવજયે તુમ, જવ મારગ રહે વહિતારે. માન્યું. ૧૫ વાયદો કરી તિહાં કી નિસરી, આવી નૃપને પાસે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org