________________
૧૧ ૦.
(ધનવતવૃત્તાંત.)
દુહા. વાયદો કરી દુર્ગપાલમ્યું, આવી સચિવને પાસ; કરજેડી મુજ કી, ઊભી કરે અરદાસ. ૧ સાહિબ ! મુજ અબળાતણી, કરે કાઈ સાર સંભાલ; મુજ પ્રીઉડે પ્રદેશડે, ગયો કમાવા માલ. ૨ તેણે હું મન્દિર એકલી, રહું છું નિસદીહ ! તુહ પ્રોહિત કેડે પડ્યો, વિરૂધું ભાંખે છહ. ૩ મુજ સાથે એક વારતું, કર વંછીત ભાગ; લે લાહો લખમીત, એ છે અવસર એગ.” ૪ તે માટે હું તુહભણી ! કહેવા આવી સ્વરૂપ; તુહ કૃપાથી સાહિબા ! રહેસે શીલ અનૂપ. ૫
ગીરૂઆ સહેજે ગુણ કરે, જસ જગમાં પ્રતીત; તે પ્રાણી કડ પાવણ ગજે, રાખે કુલની રીત. ૬ તું ! જગમેં ભલે પ્રગટી, દુઃખભંજન પ્રડર; પરોપગારે ગગનમેં, પ્રગટે ચન્દ ને સર ! ૭=૬ ૦૬
હાલ. ચટ ચાખડી, એ દેશી. સુન્દરી કહ્યું તે હરે, માન્યું મેં સાચું રે !-ટેક તુજ કુડો નહિ લવલેસરે, પણિ એ નહીં આછું રે ! સચિવ કહે સુણે સુન્દરી, સુભગે ! ન રાખીશ મનમેં ઉચાટ; તારી ચિંત્યા સર્વે દૂરે વહેર્યું, ઘરે નિજ મનમેં ગહગારે.
માન્યું મેં સાચું રે ! ૨ પ્રાહિત પાપી તુજને કહે છે, અહેં વારીસ્યું તેહને તેડી; પણિ અમચ્યું કથન જે ચિતમેં રાખો, તો નાંખુ દુઃખ ફેડરે. માન્યું. ૩ મુજ નયન તે તુજ મિલવા વાંછે છે, વલી તરસ્યું મુજ જીઓ;
-મંત્રી, પ્રધાન. ૨-મહેતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org