SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ કુસુમથી. ૧૦૯ કરી પ્રણપત્ય ઉભી રહી, કરજેડી કહું તામ; અરજ સુણે એક માહરી, રાખી મનડુજી ઠામ. ધનવતી - ૪ મુજ પીયુજી પ્રદેશે સીધાવીયા, ભરી વાહણ મયાલ; રાય પ્રોહિતજી આવે દિનપ્રતિ, દેખી અબલા બાલ. ધનવતી. ૫ રૂપ દેખી જીવ લવલ, જિમ તિમ બેલેઝ બેલ; તેડી સમજાવે તેહને, કહી વચન અમેલિ. ધનવતી૬ મુજ અબલા દુઃખ દેખીને, કરે કરૂણું ગુણવંત; ઉપગારી હોઈ જે પ્રાણયા, તે ઉપગાર કરંત ! ધનવતી. ૭ મુજ શીલ રહેજી તુમવચનથી, માનીસ તુમહતણી પાડ; એટલે કીજે ઉપગાર! જાણીશ તારોજી આડ! ધનવતી ૮ તવ દુર્ગપાલજી હસી કહે, એટલું કહ્યું કાજ; વારીસ્યું હિત દુમિતિ, પણિ મુજ તેજી આજી ધનવતી ૯ મુજ હૈ; છ હજાલ, મેહ્યું તુજ ગુણ દેખી; નિપટની બેડી ન નાંખીયે, અહ ગરિબ સામૂપિખી. ધનવતી૧૦ તવ ધનવતી કહે દુર્ગપાલને, વિરૂધુવચન મ ભાર; વીર જાણીજી તુમહ કણે, આવી કહિવા તુહ પાસ. ધનવતી ૧૧ માત ઉદરથી જે જયાં, તેને કહિછ વીર ! તું હી મનમોહન વાલહી, તું મુજ હૈડા હાર! ધનવતી ૧૨ રાજી થઈનેંજી હા કહે, જાઓ તુમહારેજી ગે; હિત તેડીને વારિસ, પણ રાખ અમહર્યુ હ. ધનવતી૧૩ સતી ચિંતે એ દીસે લંપટી, સ્યુ કહીઈ વારેવાર; બીજે પહોરે આવજો, એ વાયદો નિરધાર. ધનવતી ૧૪ એવાં વણજી સાંભલી, મન હ દુર્ગપાલ; ગંગવિજર્યોજી હેજહ્યું, કહી છવીસમી ઢાલ, ધનવતી ૧૫=૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy