SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ જે કહંસા તે કરસ્યુ હુમ્હે, દાલ પચવીશમી પૂરી ભાખી, (ધનવીવ્રત્તાંત.) સાહિમ શીરને જોરે: ગવિજયે મનને કાડે. પ્રોહિતજી લગા રહેાને, ૧૫=૫૭૯ દુહા. સતી લાંખે પાપી”ને, અહે પ્રેાહિત સુવિલાસ; તુમ્હસમાન માહરે કા નહિ! પૂરૂ' મનની આસ. પહિલે પહારે આવો, રાખી મનમેં ચૂપ રખે તમે વિસારતાં, કહું સ્ક્રુ વચન અપ. એહવાં વચન સાંભલી, લંપટી હુએ ખુસીઆલ; મચિન્ત્યા મનેરથ ક્લ્યા, મરણુ ભયે તત્કાલ. સીખ માગી આવ્યા ધરે, તે પ્રેાહિત નિઃલજ્જ ! હુસ ધરે જાવાતણી, કરે' સામગ્રી સજ્જ, સ્નાન મજ્જન ભલિપરિ' કરી, ચૂઆ ચંદન ચાવ; પહેર્યાં વાધા સમસ્યા, કૈસરમેં' ગરકાવ. મેવા મિઠાઇ અતિ ઘણી, વલી લીધાં ફાફળપાન; પ્રહર રાતિને આ(મા)જતે, જાવું છે નિરવાણુ. ૬=૫૮૫ ઢાલ, મુજરો માનેા જાલિમ જાઢણી, એ દેશીયે. Jain Education International હવે ધનવતીજી મન ચિતવે, કરવા સ્પેયે ઉપાય; એ લંપટ ધરે આવસ્યું, કમ રહે શીલ 'સુભાય. ધનવતી શીલ રાખેવાને કારણે, કરૂં કાઈ આય-ઉપાય; શીલ ખડે નવ ઉગરે, નિષ્ફળ જનમ તે થાય, ધનવતી સા સતીજી સાહસ ધરી, દુર્ગપાલને પાસ; દુર્ગપાલે દીઠીજી આવતી, અનેાપમ કાઈ વિલાસ. ધનવતી૰ ૧–શાલા, ભૂષણ. ૨-કોટવાલ, For Private & Personal Use Only ૧ ૩ '' ૧ ૩ www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy