________________
કુસુમશ્રી.
૧૦૭
નિજ અ`ગથકી જે ઉપની, તેહને પૂતરી કહીઇ સુન્દરી સાચું માના, એહ અમ્હારી વાત. હિત કરીને તુમ્હરે કહીયે, માના અમ્હે વચન મુજ મન મિલવા વાંચ્છે તુજસ્યું, જ્યુ. ભૂખા ચાહે અન્ન ! સુન્દરી ઘણું સુ' કહીયે તુહને સુન્દરી, પ્રીત ધરી કરૂણા કીજે; જેહવા વાઉ વાયે જગમાં, તેહવેા એડા લીજે. સુન્દરી ૭ નીપટ એકગૂ વિતાણી જે, એવડા હઠ ન કીજે; કરૂણાકટાક્ષે હેત ધરીને, મુજસ્ડ લાહા લીજે. સુન્દરી
આ જેગવાઇ ફિ નહીં, આ છે. અવસર રૂડા; મ્હારા સમ તન્હે સાચુ' માના, નથી કહેતા કેાઈ જૂડ઼ો. સુન્દરી ૯ ઉઠે। સાહેલી ગુણગેલી હેજે, કહ્યું હમારૂ માને; ભાણાખાહુલ હવે ન ખમાયે, પછે કરજ્યા મન માન્યા.
૧
સુન્દરી ૧૦ ચપલપણે મુજ મનડુ તુજસ્યુ, રૂપ દેખી લલચાણું; ગુણવત દેખી આદર કીજે, એ જગલેાક ઉખાણા, સુન્દરી, ૧૧ કહ્યું મ્હારૂં તે નહીં માને, તે પામીશ મન દુઃખ; રળિયાત થઈ રાજી કરા મુજને, જો વાંચ્યો જીવ સુખ! સુન્દરી ૧૨ ધનવતીએ જાણ્યું એ છે પાપી, લેાપે શીલ-આચાર; હવાં એહને મીઠે વણે, સ ંતોખું નિરધાર, પ્રેાહિતજી ૧૩ રે! પ્રેાહિત ક્રમ કાં આકલા, હાવા છે નિપટ લિગાર; તુમચા કથનથી હું નથી અલગી, સાંભલી હુએ ખૂસીઆલ.
પ્રેાહિત૭૦ ૧૪
Jain Education International
८
૧-આડું, આડું. જે પ્રકારના પવન વાતા હેય તેવાજ પ્રકારના આઠ। પણ લેવાય. ૨-ભાણાઉપર જમવા બેસતી વખતના સગાઓના ખખડાઢ જેમ ચૈગ્ય નથી, તેમ આ વખત તમારે નકાર પણુ યોગ્ય નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org