________________
(ધનવતીવ્રત્તાંત.)
સહુ જગને હુ' વલ્લહા, તુ' કિમ ન ધરે ચિત્ત. તાહરે વેષતે હું મિલ્યા, તું મિલી મુજ વખત્ત; ફિર અવસર નહિ મિલે, માનેા કરીને સત્ત. સરિખા સરિખી જોડલી, પામી પુણ્યપસાય !
કહ્યું માનેા હવે માહરૂ, રાખી પ્રીતિ સઃવય(સાવજ્જ!) ૫ અમ્હે ગરીબાઉપર, રાખા અવિહડ તે; ચાહે તેહને ચાહિયે, મ કિમ દીજે છે. વચન સુણી પ્રાતિનાં, ધનવતી ચમકી ચિત્ત; દિનપ્રતિ આવે મુજ રિ', આજ કાલ વે અનીત્ત. =૧૬૪ ઢાલ. દેવર ! દૂર ખડા રહેા, લાકા ભરમ ધરેગા, એ દેશી.
૧૬
ધનવતી મનમેં એમ વિસ્તાયે, કિમ રહેસ્યે મુજ આપ; મુજ પીઉ ભાલે ! ભેદ ન જાણ્યા, કેડે મૂકયેા સંતાપ. પ્રેાહિતજી અલગા રહેાને.
૩
Jain Education International
૪
આંકણી
મેલે। વિચારી મેટલ, એહવાં વચન મ કહેાને; થઈ નિશુ નિટેલ, હિતજી અલગા રહેાને. ૧ તુમ્હે મુજ પીઉના મિત્રભાવે, તેણે મુજ જયેષ્ઠ કહાવે ! વડે જયે તે પિતાસરિખા, તે એહવું ચિત્ત ક્યાં લાવે.
પ્રેાહિતજી ૨
For Private & Personal Use Only
}
વળી તુમ્હને ધરભાર સુ'પીને, મુજ મૂકી તુમ્હ સારૂ; તેણે તુમારે હાથે કરીને, શરમ રાખાવારૂ ! પ્રેાહિતજી હું ! તુમ્હને પિતા કરી માનું, તુમ્હે મુજ પુત્રિ જાણા; અઘટતાં વાયક ઈમ કિમ ભાંખા ? અહા ! પ્રેાહિત ગુણખાણ ! પ્રેાહિતજી॰ ૪ વલતુ કુમુદ્ધિ પ્રેાહિત ખેલ્યેા, એ અઘટતું કિમ લઈિ? 1-અવિચલ.ર-વચન,
૩
www.jainelibrary.org