________________
કુસુમશ્રી,
૧૦૫ જાએ પધારો સાહિબરે,વલી આવજોએણે આવાસ; સનેહીદિનદિનપ્રતિ માહરીરે, લેજે ખબર સુવિલાસ. સનેહી ૧૦ પ્રોહિત ગયે ઘર આપણેરે, મન ધરતે ઉમંગ; સનેહી એ સુન્દરી વસ્ય માહરેરે! સહી થઈ નિઃશંક ! સનેહી. ૧૧
મનમેલે કહ્યું એહથીરે, બનવું છે જે કિરતાર; સનેહી જિમ તિમ એહને કંદમરે, નાંખીચ્ચું નિરધાર. સનેહીઃ ૧૨ એ ત્રિયા આગે નાંખીયેરે, ઉશને ઉવાય; સનેહીએ સરખી જગકે નહીં, રૂપ અંબાર. સનેહી૧૩ મનુષપણું હવે માહરૂ રે, સફળ કરૂં એકવાર; સનેહી તે જીવિત લેખે ગણુંરે, એ વિણ સુને સંસાર. સનેહી ૧૪ ભલામણ ભલે પામીયેરે, મિત્રતણે સુપસાય; સનેહી આસ્થા મરૂ જેવડીરે, રાખે છે મનમાંહી. સનેહી ૧૫ એહવું હિત મનચિતરે, પણિ પાણી વહેયે ટાલ; સનેહી . ગંગવિજે હેજે કહીરે, વીસમી ઢાલ પરસાલ.
સનેહી સાંભરે. ૧૬=૫૫૭ ' દુહા પ્રેહિત કપટી અહની, આવે સુન્દરી પાસ; બેલે વચન લાવ્યપાલના, ઉભો કરેય વિખાસ. ૧ રે! ત્રિયા મુજઉપરિ, કિમ નથી ધરતી રાગ? હું તુજને ચાહું અછું, તાહરૂં પૂરણ ભાગ! ૨
રાય માને મુજને ઘણું, ગુરૂ કરી પૂજે નિત્ત; ૧–મનોમિલાપ. ૨-ઉમા. ૩-આશા. –મેરૂ પર્વત.
૫-કવિ કહે છે કે, પુરોહિત ધનવતી માટે મેરૂસમાન આશા રાખે છે પણ પાણુ ટેકરી પર ઉંચે ચઢતું નથી, પણ જ્યાં ઢલ હોય ત્યાંજ ઉતરી જઈને પતીરૂપ સમુદ્રનેજ ભેટે છે. તેમ સતી પણ રવપતિને જ ચાહે છે. પાપ ટેકરીરૂપ અન્ય પુરૂષને નિહાળતી પણ નથી જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org