SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૦Y (ધનવતીવ્રત્તાંત.) ભેટ મૂકી રાય આગલં, પ્રણમી કરે જુહાર. ૮ કુમર ચાતુરી દેખીને, નૃપ ધરે બહુ વાર; વહાણદાન મૂકી દીધો, સુખે કરે વ્યાપાર. ૯ નૃપને આદર પામીને, ખુસી હુઓ કુમાર; વસ્તુ વેચે મૂલવેં, ઉપાર્જે લાભ અપાર. ૧૦=૫૪૧ હાલ. નહાને તે બહાને નાહલેરે, એ દેશી. હવે બારી બેઠી નિજ મન્દિરેરે, પીઉના કરે ગુણગ્રામ; સનેહી સાંભળેરે. શીયલવ્રત પાર્લે નિરમલોરે, દેનગુરૂનું લીયે નામ, સનેહી. ૧ એહવે કુમારમિત્ર આવ્યોઘરે રે, જો વા કુમારી સુદ્ધિ; સનેહી બેલે મીઠા બોલડારે, જોઈયે તે કહે. મુદ્ધ. સનેહી- ૨ તુમચી ભલામણ મુજનેરે, દેઈ ગયો તાહેર કંત; સનેહી તે મન મેહન માહરોરે, છે સાચે મુજ સંત સનેહી- ૩ માટે હું તુમહભરે, પૂછવા આવ્યો આજ; સનેહી . ફરમાવો કોઈ ચાકરી રે, કરીયે તુમહતણું કાજ રે. સનેહી ૪ લાજ કરી કુમરી કહેરે, તુહ આવે રૂડાકામ; સનેહી આસન આપ્યું બેસવારે, હિતને અભિરામ. સનેહી૫ ધનવતી કહે સુણે સાહિબારે, આજીડે હરપ અપાર;સનેહી પાવન થયું મુજ આંગણુંરે, દીઠે તુહ દીદાર. સનેહી૬ તુહ દરિસણથી માહરે, સફલ થયે અવતાર) સનેહી કરૂણું કરી મુજઉપરિરે, આવ્યા જે લેવા સાર. સનેહી૭ ઉત્તમ ! ગુણે જે આગલીરે, તે કિમ દીહે છે; સનેહી તરૂઅર વેલતણું પરિરે, ધાવે તે રાખો નેહ ! સનેહી૮ વિયણે સીનેરે, કર્યો પ્રોહિત રળિયાત; સનેહી હવણું કાંઈ જોતું નથી રે, મ્યું ત્યારે કહેસ્થે તાત. સનેહી૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy